પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૬
ધર્મમંથન
૨૮૬
 

મગન લખ્યું છે તેને હું વળગી રહુ છું. તરત જોવા થાય એટલે નીચે હું તેની નકલ આપું છું. નિવેલીમાં ભૂકંપ અને અસ્પૃશ્યતાના મે' પ્રથમ સંબંધ જોડયો ત્યારે હું પૂર્ણ વિચારપૂર્વક અને અંતરના ઊંડાણમાંથી મેથ્યા હતેા. જે હુ માનતા હતા તે મેં કહ્યું ભૌતિક અનાવનાં ભૌતિક તેમ જ આધ્યાત્મિક પરિણામ પણ આવે છે. એમ મેં હુ દિવસથી માન્યું છે. આનાથી ઊલટા સિદ્ધાંત પણ હું એટલા જ સાચે માનુ છું. ભૂકપ મારે મન રિનો તર્ગ અથવા કેવળ અ શક્તિએના મેળાપનું પરિણામ નડ઼તા. ભગવાનના સ કાયદા તેમ જ તેને અમલ આપણે સમજતા નથી. વિદ્વાનમાં વિદ્વાન વિજ્ઞાની કે જ્ઞાતીનુ જ્ઞાન રજના પરમાણુ જેવું છે. જે ભગવાન મારે સારુ મારા પાર્થિવ પિતા જેવી વ્યક્તિ નથી, તે એના કરતાં અનતગણો અધિક છે. માર જીવનની ઝીણામાં ઝીણી વિગતમાં એનું શાસન ચાલે છે. પાન પણ એની ઇચ્છા વિના હાલતું નથી એમ હું અક્ષરશઃ માનું છું. એકેએક શ્વાસ હું લઉ છું તે એની આજ્ઞાને આધીન છે. તે અને તેને કાયદા એક છે. એ કાયદા ભગવાન છે. ભગવાન ઉપર આપેલા ગુણ કેવળ ગુણુ નથી, તે તે જ ગુણુરૂપ છે. ભગવાન સત્ય, પ્રેમ, કાયદે અને મનુષ્યની ચાતુરી જેને કલ્પી શકે એવી લક્ષાવિધ વસ્તુ છે. જેના અમલમાં ભગવાન પોતે વચ્ચે પડતા નથી એવા વિશ્વનિયમની અનિવાયતા ગુરુદેવની સાથે હું પણ માનું છું, કારણ કે ભગવાન જ વિશ્વનિયમ છે. પણ મારુ વક્તવ્ય એ છે કે આપશે એ નિયમ જાણુતા નથી અથવા પૂરા જાણુતા નથી, અને આપણને જે માત લાગે છે. તે કેવળ આપણા અજ્ઞાનને લીધે જ આફતરૂપ ભાસે છે.