પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૨
ધર્મમંથન
૩૧૨
 

સમયન ગયા, વણે ગયા. કાને ખબર ક્યાં ગયા ને શું થયુ ? નીતિથી શું? અનીતિથી શું ? ભયના આચરનારને માટે મૃત્યુ એ નિમિત છે. મૃત્યુ પછી ચાલ છે, સદ્ગતિ છે, તેમાં શ્રદ્ધાનથી બેસતી. જે ઢાય તે માટે તે મૃત્યુ પહેલાં જાણી લેવું, અનુભવી લેવું એ એ. ન ક્રમ ા, ફળની આશા રાખ મા આ બાવાસનથી સારુ કાચ નહિં સરે! એ તા મજૂરી કર, પૈસાની આશા રાખ મા' એના જેવું થયું ! મારે ફળ જોઈએ છે. માટે ક્રમ કરવું છે. ફળ જો ઈશ્વરપ્રાપ્તિ હોય, સાક્ષાત્કાર ને થતા આવ્યા હોય, તા મ’ — જેના સાધનભૂત, જેણે એને એન્મ્યા હાય, અને જેનાથી તે જે માત્ર બતાવે તે. - મૂર્તિને એઈને મારાથી ચલાવી લેવાતું નથી. બાયડીશમાં લાક્ડાનાં બનાવીને મનુષ્યા સસાર નથી ચલાવતા. નામસ્મરણમાં પણ એટલી જ શ્રદ્ધા છે. નાનપણમાંથી મારામાં સ'ગદેષને લીધે ઘણાયે નાનામેટા દુર્ગુ'! ઘર કરી ખેઠા છે. પણ એ બધાની સામે મારે પૂરા બળથી થવું પડે છે. થાડાક ગયા છે; બાકીના મૃતપ્રાય થયા છે. ઢાઈ કોઈ વાર ડેકિયું કરે ! મારે તેની સામે ભારે યુદ્ધમાં ઊતરવું પડે છે. રામનામ જપ્યાં યુ” હેતુ તે મારા આરા ન આવ્યું હોત. અજામિલ નારાયણ નામથી તરી ગયા એ તે ગપ લાગે છે. સત્સંગ અને સતત પ્રયત્નપૂર્વ રાત્રિ- દિવસ માયા સાથે યુદ્ધ કરતાં કરતાં ઊંચું ચારિત્ર ઘડી શકાય છે. “હું જન્મે બ્રાહ્મણ છું. કાઈથી અભડાઈ જવા વિષેમાં મને વિશ્વાસ બેસતા નથી. ખરાબ વિચારથી વટલાક' છું. એક્દમ કાઈની સંગત કરતાં ખીરૂં છુ. સધ્યા, પાઠપૂન અને માળાના જાપ એ તે કર્માનમાં પૂતળાં જેવા લેાકા નિયમિતયે નય છે. અને એમાં રસ નથી આવતા, જેટલા માંઢાની સેવામાં આવે છે! ચાગાભ્યાસમાં બહુ શ્રદ્ધા છે. સૌંગ મળે તે તેને સારુઅચૅદ સમય કાઢું, ધ્યેયવસ્તુને પ્રાપ્ત કરવા માટેને માત્ર સડાસ સાક્ હરવાથી શરૂ થતા હોય તો તે સૂગ ચડાવ્યા વગર હું નિયમિત રીતે પર પેઈન્ટિંગમાં ડીક ઠીક પ્રગતિ કરી શકું, છતાં અઢાની ગુફાઓને જેઈને પાછુ નિરાશ થઈ જવાય છે. એ ડર વરસ પછી આજે ફરીથી ભા'તા દેખાવા માંડી છે. હળરાનાં છનની