પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૮
ધર્મમંથન
૩૬૮
 

અસમ અન હવે મને લાગે છે કે ઉપરના પ્રશ્નના જવામ સ્પષ્ટ થઈ જાય છે. દેવદેવીઓની વાત જેટલે અંશે તે નીતિપ્રેષક હાય તેટલે અંશે કરવામાં જરાયે અડચણુ હું શ્વેતા નથી. રૂપા બાળકાની પાસે છેડી બતાવવામાં રસના નાશ થાય છે એમ મારું માનવું નથી; પશુ કદાચ શતાય હાય તા સત્યના નાશ કરીને રસને પાષવાની રૂઢિને હું માનનાર નથી. સત્યમાં જ જે રસ રહ્યો છે તે રસ આપણે ખાળકાની આગળ પ્રગટાવવા જ જોઈ એ. એ પ્રગટી શકે છે. એવા મારા અનુભવ છે. દસ માથાળા રાક્ષસ અોજ લગી જગતમાં થયેા નથી અને થવાના નથી એમ બાળાની પાસે ૨૫º કર્યો પછી એવા રાવણુ થઈ ગયા હોય એમ ધારી લઈ તે રાજીની વાત કર્યો જવી તેમાં હું સત્ય કે રસની નિ જોતા નથી. બાળા સમજે જ છે કે દસ માયાળા રાવણુ તે આપણા હૃદયમાં રહેલી દસ હ પણ હજાર માથાવાળી દુષ્ટ વાસનાઓ છે. સિપની વાર્તાઓમાં પશુપક્ષીઓ ખેલે છે, ખાળકા જાણે છે કે પશુપક્ષીઓ મેલી નથી શતાં તે છતાં ઈસપની વાર્તા વાંચતાં જે ન ઉપજે છે તેના મુદ્સ ક્ષય થતા નથી. તા. ૧૮૨૬ ૧૧. કાશીની ‘પડિતસભા હુંકાશીછમાં હતા ત્યારે કાશીની ‘ પંડિતસભા ’ તરફથી ત્રણ પ્રશ્નો ઉત્તરને સારુ મને મેકલવામાં આવ્યા હતા. તે પ્રશ્નોના ઉત્તર આપવા તે વખતે જ મને મારા સમ લાગ્યું. હતા.. પણ મુસાફ્રીને લીધે અવકાશ ન હાવાથી હું તેમને વહેલા પહોંચી શકો નહિં, અને પ્રશ્નો મારા દતરમાં જ પડયા રહ્યા. હવે દફ્તરમાં એકઠા થયેલા કાગળાના નિકાલ