પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કાગળા તેમ જ તાસના મારી પાસે ઢગલા થયા છે. ગાઝી- આબાદ, સુલતાન, દિલ્હી, સક્કર, કરાંચી, જાગરાન, સિકંદરાબાદ, સાહાર, સિયાલકાટ, અલાહાબાદ ઇત્યાદિ અનેક સ્થળેથી આ કાગળા અને તારે ભાવેલા છે. વ્યક્તિએ લખેલા કાગળ તે હુ… આમાં ગણુાવતા જ નથી. આમાંના બધા જ ઘણે ભાગે એવી અપેક્ષા રાખનારા હશે કે તેમના વાંધા હું પ્રગટ કરું. કેટલાકે તે માટે તે પ્રગટ કરવા જ એને આગ્રહ કર્યો છે. આ ભાઈ એની ઇચ્છાનેઝુઅે માન આપી શકતા નથી તેને સારુ હું તેમની મારી માગું છું. ઘણાખરા પત્રા અને તારાની ભાષા ગયે આવાડિયેસે પ્રગટ કરેલા આમ્રાવાળા તારને મળતી છે. બધામાં આર્યસમાજ, સત્યાર્થીપ્રકાશ, ઋષિ દયાનંદ, સ્વામી માનજી અને શુદ્ધિની પ્રવૃત્તિ વિષે તેમની દૃષ્ટિએ મેં જે હુમલો કર્યો મનાયે છે, તે પ્રત્યે રષ દર્શાવેલ છે. મારે દિલગીરી સાથે જણાવવું પડે છે કે મારા વિચાર હજી જેવા ને તેવા જ છે, મારી સામે રજૂ કરવામાં આવેલા રિયા મે કાળજીપૂર્વક વાંચ્યા છે. જેમણે મારામાં આ સમાજને લગતી બાબતનું અનાન કલ્પી લીધું છે, તેએએ કદાચ મને છૂટવાખારી રહેવા દેવા સારુ તેમ કર્યું છે. કમનસીમે મેં મારે સારુ તેવી કાઈ ખારી રહેવા દીધી નથી. સત્યા પ્રકાશ વિષે અગર તા આસમાજના સામાન્ય સિદ્ધાંતને વિષે હુ અણુજાણુ ’ એમ મારાથી ન જ કહેવાય. મારાથી એવા પણ મચાવ ન કરી શકાય કે આર્યસમાજ સામે મારું મન આરભથીજ વહેમાયેલું હતું. ઊલટું હુ તે પૂરી શ્રદ્ધાક્તિપૂર્વક તેની ખેડૂળમાં ઊતરેલા. ઋષિયાનના ચારિત્ર્યને વિષે મને હમેશ નિરવધિ માન હતું અને છે. એમના બ્રહ્મચર્યને મેં મારે સારુ હંમેશાં