પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એમ નહિ; પણ ત્યાં જેટલા સંપ્રદાયા હતા તે જાગૃત રહ્યા છે. મુંબઈના પ્રાર્થનાસમાજના ઉદ્દેશ પશુ જે અમુક વ ધર્મને વિષે ઉદાસીન કે નાસ્તિક હતો તેને કંઈક ધર્મભાવના મળે એ હતા. હું તે એટલું જ કહેવા માગતા હતા કે બ્રાહ્મસમાજને જેટલી સફળતા બંગાળમાં મળી તેટલી ખુંખાઈ ઇલાકામાં ન મળી, એનું કારણુ મુંબઈ ઇલાકામાં ધર્મભાવના એટલી માછી થઈ ગઈ નહોતી. ધર્મ એટલે સંકુચિત સંપ્રદાય નથી, ક્રેવળ બાહ્યાચાર નથી. મહેાળા વ્યાપક અમાં ધમ એટલે ઈશ્વરતત્ત્વ વિષે આપણી અલિત શ્રહા, પુનર્જન્મ વિષે અલિત શ્રદ્ધા, સત્ય અને અહિ'સા વિષે આપણી સપૂર્ણ શ્રદ્ધા. અત્યારે તે બ્રણે ઠેકાણે ધર્મને વિષે પુસ્તક કે નિધામાં ચર્ચા ચાલે છે એટલું જ. આજે ધર્મને નામે અધમ ચાલે છે, પશુલિ ચાલે છે. મંગાળમાં આજે પણ હજારા નિર્દેષ કરાં ઘેટાંના અલિ અપાય છે. મદ્રાસ ઇલાકામાં અને મહારાષ્ટ્રમાં કાઈ સ્થળે જે વસ્તુને લેપ થયા હું માનું તેને આજે પણ પ્રચાર ચાલે છે. હું માનું છું કે આ ધર્મ નથી, અધમ છે; એક પ્રકારના મહાસ'મેહ છે. એ મેલમાંથી નીકળી જવું એ યુવકવઞના, શિક્ષિતવના ધર્મ છે. રાજ્યપ્રકરણી વિષયેામાં આપણે એટલા બધા રસ લઈએ છીએ કે રાજ્યપ્રકરણી સભામાં હજારોની સખ્યામાં જઈએ છીએ. એટલા રસ આપણને ધમદિને વિષે નથી. ધર્માદા, હવેલીઓ વગેરેને આપણે સ્ત્રીઓને સારુ, અજાણુ વને સારું કે વેવલા પુરુષને સારુ આંકી મૂકૅલાં છે. જ્યાં ખરેખર ઈશ્વરની પ્રાર્થના થાય છે ત્યાં આછામાં ઓછા લે જતા હશે, એ વૃત્તિમાંથી આપણે શિક્ષિતવગે નીકળી જવાની આવશ્યકતા છે. તમને ખબર નહિં હાથ ! હુ તમને ખબર ભાયું. વલ્લભભાઈ બારડેલીમાં જઈ જીત મેળવી આવ્યા. તેમને