પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


સરકારની મદદથી અગર મદદ સિવાય છેાકરાઓની શાળા ચલાવવાનું કામ બહુ અધરૂં નથી. કારણ કે છેાકરાને ભણાવ્યા વગર છૂટા નથી એમ લેાકાને લાગતું હાવાથી છેાકરાના શિક્ષણ માટે વધારે જ઼ી આપવા પણ માબાપ તૈયાર હેાય છે. પણ કન્યાએ માટેની હાઇસ્કુલ કે મિડલ સ્કુલની સ્થિતિ એથી છેક ઉલટી છે. મૂળે તેા એ શિક્ષણ લેવાની ઇચ્છા ધરાવનાર કન્યાએ જ એછી હાય છે. તેમાં પણ પી ભારે હાય તેા ભણે જ નહિ. આવી સ્થિતિમાં સ્ત્રીઓમાં માધ્યમિક શિક્ષણને પ્રસાર શી રીતે કરવા એ વિકટ પ્રશ્ન છે. આ પ્રશ્નના ઘેાડે ઘણે અંશે પણ નિકાલ લાવવાનેા પ્રયત્ન વિદ્યા- પીડના હાથે થયેા છે. સરકારના પ્રયત્નાથી સ્ત્રીઓના ઉચ્ચ અને માધ્યમિક શિક્ષણના પ્રસારનું જે કામ હાલ ચાલી રહ્યું છે તેમાં વધારા કરવાનું કામ વિદ્યાપીઠે કર્યું છે તે ઉપર આપેલી માહિતી પરથી જણાશે. માધ્યમિક શિક્ષણનું જે કાર્ય વિદ્યાપીઠે કર્યું છે તેની સ્પષ્ટ કલ્પના આ નીચે આપેલા પત્રક ઉપરથી આવશે. ૮૪ પ્રાથમિક શિક્ષણ માટે પણ–ભલે સમુદ્રમાં ટીપા જેટલું–વિદ્યાપીઠ થાડું ઘણું કાર્ય કરે છે. કન્યાએની પ્રાથમિક શાળા માટે શિક્ષિકાએ તૈયાર કરવા માટે હિંગણેની અધ્યાપિકા શાળા યત્ન કરે છે. તે શાળાને વિદ્યાપીઠ તરફ- થી જ મદદ મળે છે તે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું કામ પણ વિદ્યાપી જ કરે છે. આ પરીક્ષા માટે સરકારી માન્યતા મેળવવાનેા પ્રયત્ન ચાલે છે, તે તે સફળ થશે એમ લાગે છે. સરકારી અધિકારી અને વિદ્યાપીઠના પ્રતિનિધિએ એ બન્નેએ મળી નક્કી કરેલી શરતાને આવતા જીનમાં વિદ્યાપીઠની સેનેટ તરફથી મંજુરી મળે કે તરત જ અધ્યાપિકા શાળામાંથી બહાર પડેલી શિક્ષિકાએની અડચણ દૂર થશે. હાલ સુધીમાં આ શાળામાંથી પાસ થઇ નીકળેલી ૪૪ શિક્ષિકાએ છે તે તે કાઈ ને કાઈ પ્રાથમિક શાળામાં કામ કરે છે. અંગ્રેજી ભાષાને અત્યંત ભારે પથ્થર ઉપાડીને મૅટ્રિક્યુલેશન અને આ. એ. નું ધ્યેય રાખી આપવામાં આવતા માધ્યમિક ને ઉચ્ચ રક્ષણના પ્રસાર થવા જોઇએ એટલા વેગથી થશે નહિ. દાસ્યવૃત્તિમાં સબડતા આપણા લાકામાં સરકારના ટેકા ને મદદ વિના સ્ત્રીએમાં ઉચ્ચ અને માધ્યમિક શિક્ષણના પ્રસાર મેટા પ્રમાણમાં થવાની આશા નથી. હિંદુસ્થાનમાં ભણતી સ્ત્રીઓમાંથી સેંકડે ૯૦ ટકા સ્ત્રીઓનું શિક્ષણ આર્થિક સ્વાતંત્ર્ય–તાકરી માટે નહિ પણ માત્ર જ્ઞાનાર્જન માટે અપાય છે. ઘેર એસી કરી શકાય એવા ધંધાનું Portal