પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મેહફિલે ફેસાનેયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડળ જાય છે. પેાતાથી ચૂલા પણ સળગાવાતા નથી અને અનેક જાતના અનના અખતરા મારી પાસે કરાવે છે. મેં કહ્યું: તમે પણ કયાં આછાં અખતરાખાર છે? આપણા સંસારમાં ઘણી વાર બની જાય છે તેમ આ પતિ પત્ની બન્ને સરખા સ્વભાવનાં પ્રયાગૉાખી હતાં. ધીરુ બહેન કપડાંના અનેક પ્રયોગો કર્યા કરતાં. તેમણે કહ્યું: મારા પ્રયાગથી હું કાઈ ખીમ્બને તે નથી હેરાન કરતી ને! ધનુભાઈનાં બહેન પ્રમીલા બહેન ખેલી ઊઠયાંઃ પ્રયાગ ફરનારથી બીજાં ઉપર આક્રમણ કર્યા વિના રહેવાતું નથી. ચીનુ હજી બિચારા બાળક છે એટલે જે કરા છે તે સાંખી લે છે બાકી તમે તેના પર કરવામાં કશી બાકી નથી રાખી. મોટા થશે ત્યારે તમને એની ખબર પડશે. (6 ધીરુબહેનઃ ચીનુ મોટા થરો ત્યારે એટલે પ્રયાગ- શૂરા થયા હશે કે કરિયાદ કરવાને બદલે મને ઊલટા મદદ કરશે. પછી તેને કશું જ નવું કે વિચિત્ર નહિ લાગે. ધનુભાઈ ચાલુ વાતમાં ધ્યાન નહેાતા આપતા પણ કાંઈ મનમાં જ વિચાર ચલાવતા હતા તે ખેલ્યા : જુઓને, આટલાં વરસથી આપણે એવું એક પણ અન્ન નથી શેાધ્યું ઘણા માણસા માટે એક સાથે સહેલાઈથી થઈ શકે અને સુપચ્ચ હોય. સ્ત્રીઓને છૂટ આપવી હાય, તેને સામાજિક કામમાં ભાગ લેતી કરવી હેાય, તે તેનેા રાંધવાના એજો લંકા થાય તેવાં અન્ત શેાધવાં જોઈ એ. એમનું ભાષણ પૂરું થાત જ નહિ પણ ત્યાં ધીરુબહેને વાણીપ્રવાહ કાપ્યાઃ એટલે મને વધારે છૂટ આપવા મારે માટે કામ વધારતા જાય છે. સમજ્યા ! તેમના મેં કહ્યું: નરસિંહ મહેતા કહી ગયા છે કે વાત – પાવાનથી ભૂખ ન ભાગે.’ પકવાનની વાતો નકામી છે. જો 30