લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


સમયાનુક્રમણી


વાર્તાનું નામ પ્રસિદ્ધિનો સમય
હૃદયપલટો જેઠ સં. ૧૯૮૪
છેલ્લોદાંડક્ય ભોજ વૈશાખ સં. ૧૯૮૫
દેવી કે રાક્ષસી માહ સં. ૧૯૮૬
બે મુલાકાતો ફાગણ સં. ૧૯૮૭
સુરદાસ વૈશાખ સં. ૧૯૮૭
મેહફિલે ફેસાનેગુયાન સભા ૧ લી મહા સં. ૧૯૮૫
સભા ૨ જી ચૈત્ર સં. ૧૯૮૮
કુલાંગાર પોષ સં. ૧૯૮૯
મેહફિલે ફેસાનેગુયાન સભા ૩ જી પોષ સં. ૧૯૯૦
સભા ૪ થી કાર્તિક સં. ૧૯૯૧

છેલ્લી વાર્તા પ્રથમ આ પુસ્તકમાં જ પ્રગટ થાય છે. બાકીની ઉપર જણાવેલા ‘પ્રસ્થાન’ના અંકોમાં પ્રગટ થયેલી છે.