આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રાખીને પોરબંદર જેવા સફેત પથ્થરનાં ઘર બાંધ્યાંછે. પારિસથી ઊતરતો દેખાવ આ ઈમારતોનો છે. પણ ઇંગ્લંડ તથા સ્કૉટલેંડમાં આવું ખુબસુરત શેહેર બીજું એકે નથી. તેનાં ઘરો તથા રસ્તાની રચના સાથે કુદરતી રચના મળી ગઈછે. એડિનબરોની વસ્તી આશરે સવાબે લાખની છે. એડિનબરોમાં ત્રણ દહાડા રહી ગ્લાસગો તરફ જવાને હું નીકળ્યો.