પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯૮
ગાંધીજીનો અક્ષરદેહ

<poem>

કથરાડા, દાવજી ૧૮૦ કપૂરભાઈ ૮ કમરુદ્દીન, મહમદ સી. ૫૮, ૯૬, ૧૩૬, ૧૯૪, ૧૯૭ કરીમ, અબદુલ ૧૮૦ કરીમ, જુસબ અબદુલ ૯૬ કર્ઝન ૨૩૯, ૨૪૪ काठियावाड टाइम्स ૨ કાદર, અબદુલ ૯૬ ૯૮, ૧૮૦, ૧૮૨, ૧૮૩ કાદર, ઈસ્માઈલ ૯૬ કાર્નેગી, ઍન્ડ્રૂ ૧૧૫ કાશીદાસ ૮ ` કાસમ, મૂસા હાજી ૯૬, ૯૮ કાસમ, હુસેન ૯૬, ૯૮ કિમ્બર્લી, લૉર્ડ ર૪૪ કિંગ્સફર્ડ, એના ૧૦૪, ૧૨૭, ૧૩૬ કુન્હે, ડૉ. લુઈ ૨૨૫ कुरान ૧૧૫, ૧૨૯, ૧૩૦ કુલી પ૯, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૫૩, ૧૫૬, ૧૧૭, ૧૬૮, ૧૭૦, ૧૭૩, ૧૯૩ કૃષ્ણ ૬૮ કેઈન ૨૨ કેનિંગ, લૉર્ડ ૨૩૯, ૨૪૩ કૅપ કૉલોની ૨૩, ૧૪૮, ૨૭૯, ૨૮૧, ૨૮૨; ૦કોન્સ્ટિ-

ટયુશન ઑર્ડિનન્સ (૧૮૫૩) ર૭૯; –ના
બંધારણનું માળખું ર૭૯-૮૦ ૦ગ્લેન–ગ્રે, કાનૂન
(૧૮૯૪) ર૭૯; ૦મતાધિકાર અને બેલ્ટ કાનૂન
(૧૮૯૨) ૨૭૯

कॅप टाइम्स ૧૪૮ કેપટાઉન ૧૪૩, ૨૭૯ કૅમ્પબેલ ૭૮, ૮૩, ૮૮, ૯૧ કેવળરામ ૪, ૮ કેસ્વિક ખ્રિસ્તીઓનો ભવ્ય સમારંભ ૬૭ કેન્સટંટ, ઍબૅ ૧૦૪ ક્રિસ્ટોફર, જેમ્સ ૯૬ क्लाइड, સ્ટીમર ૮, ૧૪ ક્ષત્રિય ૨૩, ૨૪ ખત્રી, ઈબ્રાહીમ એમ ૯૬ ખાડી પુલ ૫ ખીમજી ૮ ખુલ્લો પત્ર ૧૦૫–૨૩ ખ્રિસ્તી ધર્મ અને બીજા ધર્મો ૧૦૩

ગની, અબદુલ ૧૩૨, ૧૩૩, ૧૯૭ ગાય ૧૮ ગાર્લેન્ડ ૧૦૮

ગાંધી, કરસનદાસ ૫, ૭ ગાંધી, ખુશાલભાઈ ૪, ૮ ગાંધી, છગનલાલ ૩ ગાંધીજી ૦અને એસોટૅરિક યુનિયન ૧૦૩, ૧૦૪, ૦અને

મુસ્લિમ કાનૂન ૧ર૮, ૧૩૨; ૦અંગ્રેજ અને હિન્દી
પ્રજાજનો વચ્ચે ગાઢ પ્રેમસંબંધ વિષે ૨૨૩;
૦ઈગ્લંડની સફર ૯-૧૪; ૦એડવોકેટ તરીકે નોંધાયા
૪૭-૮; ૦દક્ષિણ આફ્રિકા ગયા ૧૩, ૨૧; ૦દક્ષિણ
આફ્રિકાના હિંદીઓમાં રસ ૨૫ ૦દોષની કબૂ-
લાત ૧; ૦ધર્મ વિષે ૬૭, ૬૮; -ના પત્રો જુઓ
પત્રો, ૦૫હેલું ભાષણ ૧, ૨; ૦પ્રાણપોષક આહારનો
અખતરો ૬૨–૫; ૦ભૌતિકવાદ વિષે ૧૨૪, ૧૨૫
૦મુંબઈ આવવા ઈગ્લંડ છેાડ્યું ૪૮; ૦લંડન
જવાનાં કારણો અને તેમાં મુશ્કેલીએ ૩, ૪,
૪૦, ૪૧, ૪૮; ૦લંડન ડાયરી ૩-૧૫; ૦લંડન
પહેાંચ્યા ૧૫; હિન્દ આવવા નાતાલ છેાડયું ૨૬૯

ગાંધી, મણિલાલ ૮ ગાંધી, લક્ષ્મીદાસ ૨, ૧૬ ગીતા ૬૮ ગીથે शकुन्तल વિષે ૧૧૫ गेन्जिस પર ગેબ્રિયલ, એલ. ૯૬ ગેબ્રિયલ, જૉન ૯૬ ગેાંડળ ૮ ગ્રામ પંચાયત ૭૦, ૨૦૨ ગ્રીન ૭૪ ગ્રેઈવ્ઝ, કૅપ્ટન ૯૨, ૨૧૧ ગ્નોસ્ટિક ૧૨૮ ગ્લૅડસ્ટન, વિલિયમ ઈવર્ટ ૧૦૫, ૧૨૩, ૨૪૪, ૨૪૫

ચા અને કૉફી ૨૧, ૧૨૫ ચાર્ટર, ૧૮૩૩ને ૮૨ ચાર્લ્સટાઉન ૧૮૧ ચિત્રાલની લડાઈ ૨૧૨ ચીઝની, સ૨ જ્યૉર્જ ૮૩, ૮૪ ચેમ્બરલેન, જોસફ ૧૬૫, ૧૯૬, ૨૧૮, ૨૩૪, ૨૩૫, ૨૫૧, ૨૬૭

જગમોહનદાસ ૮ જટાશંકર વિશ્વનાથ ૮ જરથુષ્ટ્ર ૧૨૫ જીવદયા મંડળી ૩૯ જિબ્રાલ્ટર ૧૪, પ૧ જીવા, આમદ ૫૮, ૧૮૦ જીવા, મહમદ કાસમ ૯૬ જીવા, સી. એમ. ૧૮૩