પૃષ્ઠ:Gangasatina Bhajano.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

• ધ્યાન ધારણા કાયમ રાખવી
• નવધા ભક્તિમાં નિર્મળ રહેવું
• પદમાવતીના જયદેવ સ્વામી
• પરિપૂર્ણ સતસંગ હવે તમને કરાવું
• પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે
• પી લેવો હોય તો રસ પી લેજો
• પૃથુરાજ ચાલ્યા સ્વધામ ત્યારે
• પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રગટી
• ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું
• ભક્તિ હરિની પદમણી પ્રેમદા
• ભગતિ રૂપી મણિ લેજો હાથમાં રે
• મન મરિયું તેને ત્યાગી કહીએ રે
• મન વૃત્તિ જેની સદાય નિર્મળ
• મનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં
• મનડાને સ્થિર કરે જાગીને જાણે
• માણવો હોય તો રસ
• મેદાનમાં જેણે મોરચો માંડ્યો
• મેરુ તો ડગે જેનાં મન ના ડગે
• મોહજીત રાજા મહાવિવેકી રે
• યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો
• રમીએ તો રંગમાં રમીએ
• લાગ્યા ભાગ્યાની ભે રહે મનમાં
• લાભ જ લેવો હોય તો
• વચન વિવેકી જે નરનારી
• વચન સુણીને બેઠાં એકાંતમાં
• વસ્તુ વિચારીને દીજીએ
• વિવેક રાખો તમે સમજી ચાલો