પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૯
અધ્યાય ૧૮ મો

અધ્યાય ૧૮મા પહેરવું, સૂવું, ખેસવું છે, અને ત્રીજા ક્રમ તે પારમાર્થિક. આમાંથી કામ્ય ક ત્યાગ તે ગીતાના સન્યાસ, અને ક્રમમાત્રના ફળના ત્યાગ તે ગીતામાન્ય ત્યાગ. કમ માત્રમાં થાડે ઢાષ તો રહ્યો જ છે એમ ભલે કહેવાય. તાયે યજ્ઞાથે એટલે પરોપકારાર્થે કરવાનાં કર્મના ત્યાગ ન હોય. યજ્ઞમાં દાન અને તપ આવી જાય છે, પણ પરમાને વિષે પણ આક્તિ, મેહ ન હોવાં જોઈએ, નહિ તા તેમાં ખાટું ભળવાને સંભવ છે. માહુને વશ થઈ નિયત ક્રમને ત્યાગ તે તામસ છે. દેહને કષ્ટ થાય એવું સમજી કરેલા ત્યાગ રાજય છે. પણ સેવાકાર્યો કરવું જોઈ એ એવી ભાવનાથી ક્ળેચ્છા વિના થાય તે જ ખરે સાત્ત્વિક ભાગ છે. એટલે આ ત્યાગમાં માત્રને ત્યાગ નથી, પણ કવ્ય ત્યાગ છે, અને ખીજા' એટલે ક્રામ્ય કના તા ત્યાગ છે જ, આવા ત્યાગીને શ'કાએ ઊઠે - ના કળા