પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૧૧)

પ અચુ—યાળી ટાપીઓવાળા પેલા કરાએ શુ કરે છે? ૧૧ મા—એ છોકરાએ સારાં સારાં ભજન ગાય છે. એ લાકાને કહે છે કે આપણા દેશમાં અનેલાં કપડાં વાપરેા. અચુ—મા, એ કેવા હારાર્ ચાલે મા, આ કરાઓએ શુ ઉપાડયું છે? મા—એ પડઘમ છે. બચુ—મા, પેલા છોકરાએ શું વગાડે છે? માએ છોકરાઓ વાંસળી વગાડે છે. જો, એ વાંસળીના સૂર કેવા મીઠા લાગે છે!