પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨

R નાંખી પડ્યા હતા. એક દિવસ બાદશાહ પાતાના શીકારી કુતરાને લઈ નદી કાંઠાનાં જંગલામાં શિકાર કરવા નીકળી પડ્યા. એક જંગલી સસલાએ તેના શિકારી કુતરાપર ધસાગ કર્યું. આ દેખાવ જોઈ બદશાહને બહુ નવાઈ લાગી. જે જગ્યાએ સસલાએ કુત્તરાઓને મારવા આવે તે જગ્યાના હવા પાણી અત્યંત વીરત્વવાળાં હાવા જોઈએ. તે જગ્યાએ શહેર વસાવવામાં આવે તે ત્યાંના માણસે પણ બહાદુર નીવડે. આ વિચાર ખાદશાહે પેાતાના નામ ઉપરથી મોટું શહેર વસાવ્યું ને તે શહેરનું નામ અહમદાવાદ પાડ્યું. ને ત્યાં મોટા મોટા મહેલા, મસદેશ અને ક્લિાએ બંધાવ્યા, અને પાટણને બદલે આ નવા શહેરને પેાતાની રાજધાની બનાવી. પોતાની નવી રાજધાનીને માટે બાદશાહે આ સ્થળ "કેમ પસંદ કર્યું તેને માટે અત્યારે પણ કહેવત ચાલે છે — જબ કુત્તેપર સસ્સા આયા તબ બાદશાહને શહેર બસાયા. વાર્તા ૩૪. લાલા વાધેલી. ગુજરાતનું રાજ્ય મુસલમાનાના હાથમાં આવ્યા પછી કરણુ વાધેલાના ભાયાતાની જાગીરા પણ પાદશાહુના સુબાએએ લઈ લીધી હતી. તેથી તે વંશના વસાજી અને જેતેજી નામના એ ભાઈ બહારવટે નીકળી પડ્યા. આ બે ભાઈ પાસે માત્ર ૧૫૦ ચુંટી કાઢેલા સ્વારા હતા. પણ તે એટલા બધા