પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૯૯
૯૯
હિંદનો ઇતિહાસ

તઘલખ વંશ રાજ્ય સ્થાપ્યાં. ગુજરાત અને અંગાળામાં પણ રાજ્યા સ્થપાયાં. તૈલિંગણ અને કર્ણાટકના હિદુ રાજાઓને અલ્લાઉદ્દીને તાબે કર્યાં હતા. તેઓ એક વખત ફરીથી સ્વતંત્ર થયા. તુંગભદ્રા નદીને કાંઠે વિજયનગરમાં હુરિહર નામના સરદારે છે. સ. ૧૩૩૬માં બળવાન્ તુ રાજ્ય સ્થાપ્યું. દક્ષિણમાં હુસન નામના સારે સુમારે ઈ. સ. ૧૩૪૭માં બ્રાહ્મણી રાજ્ય સ્થાપ્યું. ૭. સમદ પછી તેના ભત્રીજો ક્રિશઝ ગાદીએ બેઠા, તે પાછુ રાજાએમાં સૌથી શ્રેષ્ઠ હતા. તેણે પોતાના લગભગ ૪૦ વર્ષના અમલમાં દેશ સુધારવાના ઘણા પ્રયત્ન કર્યો. તેણે રસ્તા બંધાવ્યા તથા નહેર ખોદાવી, મુસાફ્રા માટે ધર્મશાળા બંધાવી, અને અરબી તથા ફારસી ભાષાને અભ્યાસ કરવાને નિશાળા કાઢી. પ્રજા તરફ પાતાની જાતના ધણાખરા રાજાએ કરતાં તેણે સારી વર્તણૂક ચલાવી, છતાં તે પણુ ઘણી વાર હ્રિદુએ પોતાના ધર્મ બદલતા નહિ ત્યારે તેમની સાથે ધાતકી રીતે વર્તતા અને હિંદુ દેવળા ભાંગી તેમાંથી પત્થર ને ખીજે સરસામાન જે મળી આવે તે વધુ મસીદે બાંધવી એ પેાતાનું કર્તવ્ય સમજતા હતા. તેણે પોતાની જિંદગીનું વૃત્તાંત લખ્યું છે તેમાં પોતે જાતે એ પ્રમાણે કહે છે, ૮. ક્રિઝ પછી આ વંશના ચાર રાજાએ થયા. તેમણે ઘેાડી થાડી મુદ્દત રાજ્ય કર્યું, તેમના વખતમાં દિલ્હીના તાબાના પ્રાંતા એક પછી એક સ્વતંત્ર થઈ ગયા. કેટલાકમાં રજપૂતાએ અને કેટલાકમાં પઠાણાએ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યાં. છેલ્લા તધલખ રાજા અહમદના તાબામાં માત્ર દિલ્હી અને તેની આસપાસને મુલક રહ્યો. આ મહમદના વખતમાં તાતાર કે મેગલા તૈમુરની સરદારી નીચે એક વખત ફરીથી હદમાં આવ્યા.