પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હિંદનો ઇતિહાસ ૧. હિંદ. તેમાં આવેલા પર્વતા અને નદી ૧. ુદ એ અશિની દક્ષિણે સમુદ્રમાં નીકળી આવેલા એક વિશાળ દેશ છે, તેની સીમા ત્રણ બાજુથી થએલી છે; ઉત્તર હિમાલય નામના ઊંચા પર્વતની દ્વાર આવેલી છે અને પૂર્વ તથા પશ્ચિમ બાજીએ તેને મહાસાગર અકેલે છે. ૨. હિમાલય (હિ+આાચ=બરાનું રહેઠાણુ) એ દુનિયામાં ઊંચામાં ઊંચે પર્વત છે અને મેઢી દીવાલરૂપે આવી સુંદને એશિઆના બાકીના ભાગથી જુદું પાડે છે. તેનાં શિખર ઉપરના બરક કદી પીગળતા નથી. ત્યાં એટલી બધી ઠંડી રહ્યું છે કે માસ ક જાનવર છવી શકતાં નથી, તેમ ઝાડ પણ ઊગી શકતાં નથી. ટ, જો આ પહાડા પૂર્વથી પશ્ચિમ સુધી એક્સરખી રીતે આવી સમુદ્રને અડક્યા હાત, તા ઉત્તરમાંથી કાઈ માણસ હિંદમાં આવી શકત નહિં. પરંતુ વાયવ્ય અને ઈશાન કાણુમાં તે નીચા થતા થતા ડુંગર જેવા થઈ ગયા છે, અને તેમાં કાઈ કાઈ જગાએ આરપાર ખીણા પડેલી છે, આ ખાણામાં થઈને માણસા આવજા કરી શકે છે માટે તેને માર્ગ કે ઘાટ કહે છે. આ ધાટ પણ લેારા ફુટ ઊંચા છે અને ઘણી વાર બરફથી ઢંકાયલા રહે છે. ૪. વાયવ્ય કાણુ તરફ ડુંગરાને સુલેમાન પહાડ કહે છે. તેમાં થઈને જવાવવાના મુખ્ય માર્ગે ખૈબરઘાટ છે. ઈશાન ક્રાણુ તર પકાઇ ડુંગરા છે. આ ડુંગરા અને હિમાલયના પૂર્વ ભાગની વચ્ચે થઇને મેટી અહ્મપુત્રા નદીએ પાતાને માગ કર્યો છે