પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૦૧
૧૦૧
હિંદનો ઇતિહાસ

તૈમુર પછીનું હિંદ ૧૧ ૩. તાતારલકાનાં ટાળાં સાથે અગાનિસ્તાનમાં થઈ તે પૃથ્થમાં પે। અને રસ્તામાં કતલ ચલાવતા તથા ગામડાં સળગાવતા ધીમે ધીમે દિલ્હી તરફ ચાહ્યા. તે દિલ્હી નજીક આવ્યા ત્યારે તેની છાવણીમાં એક લાખ કદી હતા તે બધાને સાચવવાનું મુશ્કેલ લાગવાથી તેણે ૧૫ વર્ષની ઉમ્મરના બધાને મારી નંગ્ગાના. ૪. આ ત્રાસદાયક સમાચાર દિલ્હી પહોંચ્યા ત્યારે લાકા ભયથી આકુળવ્યાકુળ થયા. પઠાણુ રાા પ્રથમ દરવાજા બંધ કરી શહેરમાં ભરાયા, પણ ઘેાડા દિવસ પછી વગર વિચારે લશ્કર લઈ બહાર નીકળ્યા, ૫. તૈમુર તેના પર તૂટી પડ્યો અને તેને સખત હાર ખવડાવી. પંદર દિવસ સુધી ચાતકી તાતાર લેકાએ શહેરમાં રીકરીને લેકને મારી નાખ્યા તથા તેમનાં ધર બાળી મૂકયાં. પછી સંખ્યાબંધ ગુલામા અને ભારે લૂટ લઈ તે હિમાલયની તળેટીમાં થઈને પંજાબ પા ગયેા અને ત્યાંથી કાબુલ થઈ તુર્કસ્તાન ગયેા. ૬. તૈમુર દિલ્હી છેક પાયમાલ સ્થિતિમાં મૂક્યું. તે હિંદમાં માત્ર પાંચ મહીના રહ્યો અને તેનું આવવું એક ભયંકર સ્વપ્નાની માક પસાર થયું. તાપણુ દુદુસ્તાનના લેાકાએ ધાતકી, લાંબા નાકવાળા, ગંદા તાતારાને અને તેમના લંગડા, લાંબા પગવાળા, અને વિકરાળ માં, ચાલાક આંખા, તથા ઝીણા અવાજવાળા સરદારને લખી મુદ્દત સુધી સંભા ૩૧. તૈમુર પછીનું હિંદ U૦ સ૦ ૧૪૦૦થી ૧૫૦૦ સુધી ૧. સૈયદ યાદશાહા (૧૪૧૪–૧૪૫૦) તૈમુર હિંદુસ્તાન છેડયું. ત્યારપછી સુમારે ૧૦ વર્ષ સુધી દિલ્હીમાં માત્ર નામનું રાજ્ય રહ્યું. પંજાના સુબેદાર ખિજખાન ૪, સ, ૧૪૧૪માં ગાદી દબાવી