પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૨૩
૧૨૩
હિંદનો ઇતિહાસ

૧૨૩ બહાદુર ખાખર કરા તો ઈશ્વર કદાચ તમારા છેકરાની દિગી બચાવશે. ચામાં જે કીમતી હીરા તમને મળી આવ્યા છે તે ઈશ્વરને અર્પણુ કરે.’ મારે કહ્યું, ‘હું મારી પોતાની જિંદગી હીરા કરતાં પણ વધારે અમૂલ્ય ગણું છું. માટે તે શ્વિરને અર્પણ કરીશ.’ તે ત્રણ વખત પોતાના પુત્રના ખાટલાની આસપાસ ર્યાં ને તેણે અરજ કરી કે ‘મારા કિરાની જિંદગી બચાવા ને તેને બદલે મારી જિંદગી લા.’ તરતજ તે ખાલી ઊઠયા, ‘મેં સધળું દુઃખ માથે લઈ લીધું છે.’ ઈશ્વરે નણૅ તેની બદગી સાંભળી હેય એમ બન્યું. તે વખતથી હુમાયુ સાજો થત ગયે અને આરતી તબિયત દિવસે દિવસે અગતી ગઈ અને તે મરણ પામ્યા. ૧૪, આ વખતે બાબરની ઉમ્મર ૪૮ વર્ષની હતી. તેણે ૨૬ વર્ષ કામુલમાં અને આશરે પાંચ વર્ષ હિંદમાં રાજ્ય કર્યું. તેના શબને કાબુલ લઈ જઈ એક સુંદર આગમાં ટેકરી ઉપર તેણે જાતે ધણી મુદ્સ પર પસંદ કરેલી જગાએ દાટ્યું. કાબુલના લેકા તહેવારને દિવસે તેની ધારની મુલાકાતે વારંવાર જાય છે. બાબરે જાતે પેાતાનું જીવનચરિત્ર લખ્યું છે તે હાલમાં પણ મળી આવે છે. તેણે તુર્કીમાં તથા ફારસીમાં વિતા રચી હતી. સંગીતના તેને ત્રણે રોાખ હતા. તેના દસ્કત ધણા સુંદર હતા. તેના એક કાગળમાં તે લખે છે કે ‘હુમાયુના અક્ષર ચાખા નહેાતા, તે જે લખતા તે મારાથી વાંચી શકાતું નહતું.' આખરને ફળફૂલનો બહુ શાખ હતા, તે ઉપરથી આત્રા ને દિલ્હીમાં તેણે રમણીય વાડી બનાવી હતી. પોતાના વતનની વાડીઓને તે એટલી બધી વાત કે ઊંઘમાં તેને તેનાં સ્વપ્ન આાવતાં હતાં,