પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૪૬
૧૪૬
હિંદનો ઇતિહાસ

૧૪૬ હિંદના ઇતિહાસ ગયા તેમ ત્યાંની ભેગમ ચાંખીખીએ તે શહેરના બહાદુરીથી બચાવ કર્યાં. આખરે, વરાતા મુલક લઈ માગલેએ સલાહ કરી. ઈ. સ. ૧૫માં અકબર જાતે દક્ષિણમાં ગયા. તેણે અહમદનગર અને આશીરગઢ એ એ કિલ્લા લીધા અને ખાનદેશ ખાલસા કર્યું. મિજાપુર અને ગાવળકાંડાના રાજાએ તેના દરમાં એલચી તથા નજરાણુ મેાકલ્યાં અને અકબરના ચેાથા છેકરા દાનિયલનું બિજાપુરના રાજાની કુંવરી સાથે લગ્ન કરવામાં આવ્યું. ૧૩. . સ. ૧૬૦૦માં સલીમે પેાતાના બાપના ૪૫ વર્ષના લાંબા રાજ્યથી અધીરા ખની ગાદીપતિ થવાને પ્રયત્ન કર્યો, તેની ઉમ્મર આ વખતે ૩૦ વર્ષની હતી. તેને અજમેરને સુએ બનાવવામાં આવ્યા હતા અને રાજા માનસિંગને તેની મદદે મૂચા હતા. માનસિંગ અંગાળાને સુખા હતા, તે મુલકમાં એક અગાને ખળવે કરવાથી તેને ત્યાં જવું પડ્યું ત્યારે સલીમે પેાતાને બાપ દક્ષિણમાં છે અને તેના સધળા સરદાર દૂર પ્રાંતામાં છે. એ જોઈને અલાહાબાદ તરફ કૂચ કરી, અયેધ્યા અને બહાર તામે કરી ત્યાંના સધળા ખજાનો કબજે કર્યો, અને પોતાને પાદ્શાહ કહેવડાવવા લાગ્યા. તેણે જાહેર કર્યું કે મારા પિતા અહમદ વેગમ્બરના સાચા મર્મના દુધમન છે અને અબુલ ફઝલની મદદથી મુસલમાનેને કુરાનના ઉપદેશ છેાડી દેવાની જ પાડે છે. તેથી તે હવે રાજ્યને માટે લાયક નથી અને બધા મુસલમાનોએ મને મદદ કરવી જોઈએ. અકબરને પાતાના ઈંકરાના કૃત્યની ખબર પડી ત્યારે તેણે એક પત્ર લખી જણાવ્યું કે મા તારૂં કૃત્ય મૂર્ખાઇભરેલું છે અને જો તું પા આવી તારી જગાએે હાજર થશ તેા હું તને માટે કરીશ.' વળી તેજ વખતે તે લશ્કર સાથે દિલ્હી તરક ચાલી નીકળ્યા. સલીમને કાઇએ મદદ કરી નહાતી; વળી તેને એમ પણ લાગ્યું કે હજી રાજ્ય કરવાની મારે વાર છે; તેથી તેણે પેાતાના કૃત્યને માટે દિલગીરી બતાવી પાતાના પિતાની માી માંગી અને તેને ભૂંગળા તથા એદ્ધિને સુબા બનાવવામાં આવ્યા.