પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૮૧
૧૮૧
હિંદનો ઇતિહાસ

મરાઠા લાકે શિવાજીના ઉદય ૧૮૧ નાસતાં શિવાજીએ તેની પૂરે પડી તેની આંગળીઓ કાપી નાખી. ત્યારપછી મરાઠા લાકા જેટલી ઝડપથી આવ્યા હતા તેટલીજ ઝડપથી પાછા નાઠા. પથ્થુ શાસ્તખાનને એટલી ભુધી દહેમત લાગી કે તે પુના છોડી ચાલ્યા ગયા અને શિવાજી દેશમાં કરી વધારે મુલક તામે કરી શકો. ૭. પછીથી તેણે લશ્કરની એક ટૂકડી સાથે પશ્ચિમ કિનારે આવેલા સુરત બંદરે જઈ છ દિવસ સુધી તે માતબર શહેર છૂટવું. અહિં અંગ્રેજોની કાઠી હતી તે પર તેણે હુમલો કર્યો ત્યારે અંગ્રેજોએ તેને હટાવી કાઢ્યો. k ૮. ત્યારપછી આ રંગઝેબે તેની સામે ફરીથી મેટું લશ્કર મેકલ્યું. આ વખતે શિવાજીએ હેવડાવ્યું કે જો પાદશાહ મારા થાડા મુલક મારી પાસે રહેવા દે અને માગલ લશ્કરમાં અને સેનાપતિની ઊંચી પદવી આપે તે હું શરણુ થવાને ખુશી છું.’ પાદશાહે આ વાત કબૂલ રાખી, પરંતુ તેમાં શિવાછને કબજામાં લઈ મારી નાખવા એજ તેની માલમ હતી. શિવાજી દિલ્હી ઔરંગઝબના દરબારમાં ગયે, પણ તેની સાથે એવી ખરાબ રીતે વર્તવામાં આવ્યું કે પેાતાની જિંદગી જોખમમાં છે એમ તેને તુરત લાગ્યું. માંદગીનું બહાનું કાઢી તે એક ધરમાં બારણાં વાસી પેા. મગલ સિપાઈઓ આ મકાનની ચાકી કરતા હતા, છતાં શિવાજીના કેટલાક નાકશ ત્યાંથી તેને ટાપલીમાં દ્વાલી કાઈ સહીસલામત જગાએ લઈ ગયા. ચેકીદારાને તે ટાપલીમાં બરરી હતી એમજ લાગ્યું. ત્યારપછી તેણે ( શિવાજીએ) દાઢીમૂંછ ખેડાવી નાખ્યાં, હિંદુ ભિક્ષુકના વેષ ધારણ કર્યો, ક્રાઈ ઓળખે નહિ માટે આખે શરીરે રાખ ચેાળી, અને આ પ્રમાણે નાસી છૂટીને તે પાતાના મુલયમાં જઈ શક્યો. ૯. પછીથી ઔરંગઝેબે તેને ઘણી વખત મીઠાં વચનથી પેાતાના દરબારમાં લાવવાના પ્રયત્ન કર્યો, પશુ હવે શિવાજીએ કરીથી તેના અામાં જવાય એવા ભાસે કર્યો નહિ.