પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૮૯
૧૮૯
હિંદનો ઇતિહાસ

મરાઠા રાજ્યની વૃદ્ધિ ૧૮૯ તે ત્યાં રાજ્ય કરવા લાગ્યા. આ રીતે પાંચમાં મરી રાજ્ય અન્યાં, ૮. મહારાષ્ટ્ર કે મરાઠાના અસલ મુલક જે હાલ મુંબઇ ઇલાકા કહેવાય છે ત્યાંને નામના રાજ્યકાં, મરાઠા રાજા હતા તે સતારામાં રહેતે. ત્યાં વાસ્તવિક અમલ પેશ્વાના હતા અને તેની રાજગાદી મુંબઇના અગ્નિખુષ્ઠામાં પુના શહેરમાં હતી. ગુજરાતમાં ગાયકવાડ નામે એક મરાઠા સરદારે રાજ્ય સ્થાપ્યું. હાલકર ને સિધિ એ નામે ઓળખાતા બે મેટા સરદારેાએ માળવા પ્રાંત ક્બજે કર્યાં, સિધિએ પેાતાની રાજગાદી ગ્વાલિચ્છમાં અને હાલકી ચારમાં રાખી. થરાડ અને મેગલાના વખતમાં ગાંદવાણુ! પ્રાંતમાં (જે હાલ મધ્ય પ્રાંતા કહેવાય છે તેમાં) ભોંસલે નામના સરદારે રાજ્ય સ્થાપ્યું અને પેાતાની રાજગાદી નાગપુરમાં રાખી. છે. આ મરાઠા સરદારાએ પેાતાની સત્તા વંશપરંપરા કરી, તેથી મૂળના અહારાષ્ટ્ર ઉપરાંત ખરેખર બીજાં ચાર મોટાં મરાત રાજ્ય અન્યાં. પહેલાં આ મરાઠા સરા ચેાથ ઉધરાવી પેશ્વાને મેાકલતા, પણ થોડા વખત પછી તેમણે તે બંધ કરી. આ રાજ્યમાંનાં ગુજરાત કે વડાદરા, ગ્વાલિઅર, તે ઈંદ્યાર્ આજ દિન સુધી ટકી રહ્યાં છે. ૧૦. સરાઠાએ હૈદ્રાબાદ લેવાને પણ પ્રયત્ન કર્યો. પણ કદી લઈ ક્ષક્યા નહિ. તેમની અને નિઝામની વચ્ચે નિરંતર ઝઘડા ચાહ્યા. તે તેની પાસે હક્ક કરીને મેથ માગતા, પણ તે અને ત્યાંસુધી તે કદી આપતા નહિં. ૧૧. ત્રીજા પેશ્વાનું તેના બાપ અને દાદા બંનેના નામ ઉપરથી બાલાજી માજીરાવ નામ રાખ્યું હતુ. તેણે ઇ. સ. ૧૭૪થી ૧૭૬૧ સુધી રાજ્ય કર્યું. ૧૨. પઠાણુ રાજાના વખતમાં જેવી હિદની સ્થિતિ હતી તેવીજ મારંગઝેબના મરણ પછીનાં પચાસ વર્ષમાં થઈ. હાલની