પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૯૪
૧૯૪
હિંદનો ઇતિહાસ

૧૯૪ હિંદને ઇતિહાસ ૬. નાદિરશાહની ચડાઇથી માગલ રાજ્ય છે. પડી ભાગ્યું. સુબેદારો અને નવાબેએ હવે દિલ્હી નજરાણુાં મેકલવાનું બંધ કર્યું. મરાઠા વધારે જોર પર આવ્યા અને અંગાળા તથા દક્ષિણ હિંદમાં બધે ફરી ચાચ ઉધરાવવા લાગ્યા. મરાઠા અંદર ન પેસી શકે માટે કલકત્તાના અંગ્રેજ વેપારીઓએ ગામની આસપાસ એક ખાઈ ખાદાવી. આ ખાઈનું નામ ‘ મરાઠે ખાઈ’ પાડયું. ' ૫૦, અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચેના પહેલા વિગ્રહ ૧, ઇ. સ. ૧૭૪૪માં યુરોપમાં અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચે લડાઈ જાગી, તેથી દુનિયામાં જ્યાં જ્યાં અમેો ને ફ્રેન્ચ સાથે હતા ત્યાં બુધે તેઓ એક બીજા સાથે લડવા લાગ્યા. ૨. હિંદમાં અંગ્રેજો શાન્તપણે વેપાર કરતા હતા અને તેમની લડાઈ કરવાની ખુશી નહેતી. મદ્રાસમાં માત્ર વેપારીઓ અને તેમના ગુમાસ્તા મહેતા રહેતા. મુખ્ય વેપારી ગવર્નર કહેવા. તેમની પાસે ફાર્ટ સેન્ટ જ્યોર્જનું રક્ષણ કરવાને માત્ર શૈડાક સિપાઈઓ હતા, ૩. પૉંડિચરીના ફ્રેન્ચ ગવર્નર દુપ્લે નામે હતા. તે ઘણા ખટપટી હતા. લાંખી મુદ્દત્ત થયું તે હિંદમાં રહેતા હતા અને દેશીઓથી બરાબર વાકેફ થયા હતા. હિંદી વેપાથી થતે બધા નફા માત્ર ફ્રેન્ચ લેકાનેજ મળે માટે અંગ્રેજ તથા બીજા યુરેપી વેપારીઓને તે હુદમાંથી હાંકી કાઢવા માબતે હતે, પશુ માત્ર વેપારથીજ તે સંતુષ્ટ નહેાતા; દક્ષિણુ હિંદ છતી તે મુલકમાં રાજ્ય કરવાની પણ તેન્દ્ર ઉમેદ હતી.