પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૯૬
૧૯૬
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ૫૧. કલાઇવ હિંદમાં અંગ્રેજી રાજ્ય સ્થાપનાર અને આર્કટના ઘેરા ૧. અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચે લડાઈ જાગી તેજ વર્ષમાં એક ગરીબ છેક કંપતિની નાકરીમાં લખવાના કામ પર મદ્રાસ આવ્યા. તેની ઉમ્મર માત્ર ૧૯ વર્ષની હતી. તેની પાસે પૈસાટકા નહાતા, તેમજ તેને મદદ કરે એવા ભાઈબંધ દોસ્તદાર પશુ નહાતા. તે ઘણા ચેડા વખતમાં મેટા સેનાધિપતિ ન્યા. આજ સુધી થઇ ગયેલા પ્રખ્યાત અંગ્રેજોમાં તેની ગણતરી થાય છે. તેનું નામ રૉબર્ટ લાઇવ હતું. ૨. જ્યારે ફ્રેન્ચ લેાકાએ મદ્રાસ લીધું ત્યારે ફ્લાઇવ દેશી વેશ ધારણ કરી ફાર્ટ સેન્ટ ડેવિડ નાસી ગયા. જ્યેાએ આ ફિલ લેવાને ત્રણ વખત પ્રયત્ન કર્યાં, પણ મેજર લૉરેન્સે તેના બહાદુરી- થી બચાવ કર્યો, હું લાવે પહેલવહેલા લડાઈમાં ભાગ લીધો. તે એવી સારી રીતે લો કે ગવર્નરે તેને લખવાનું કામ મુકાવી દઈ લશ્કરમાં એન્સાઇનની (નિશાન ઉંચકનારસનદી અમલદારની) જગા આપી. રોબર્ટ કલાઇવ ૩. દેશી સિપાઈઓ લાવની સરદારી નીચે જ્યાં મેકલવામાં આવે ત્યાં જતા અને જે કામ સોંપવામાં આવે તે કરતા. તેમણે તેને સાબિતમ ( સાબિત=દ, જંગલડાઈ) નામ આપ્યું, અને આ નામથી તે આખા હિંદુસ્તાનમાં આળખાવા લાગ્યા. મા નામ તેને