પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૦૦
૨૦૦
હિંદનો ઇતિહાસ

હિંદને ઇતિહાસ ૧. આ પ્રખ્યાત મનાવ ઇ. સ. ૧૯૫૨માં બન્યા. આ વખતથી દક્ષિણ હિંદમાં અંગ્રેજને પ્રતિહાસ બદલાયે. અંગ્રેજો હવે વધારે જોરાવર થતા ગયા અને ફ્રેન્ચ સત્તા નરમ પડતી ગઈ. ૨૦૦ ૧૪. ત્યારપછી મેજર્ લારેન્સ અને કલાઇવ ત્રિચિનાપલ્લી ગયા અને જબરી લડાઈ લડી ફ્રેન્ચાને હરાવી કૈદ કર્યાં. ત્રિચિનાપલ્લી અંગ્રેજના હાથમાં આવ્યું અને તેમણે પેાતાના મળતી મહમદઅલીને કર્ણાટકના નવાખ બનાવ્યા. ચંદાસાહેબ નાસી તાંજોર ગમે ત્યાં તેને તે મુલકના મરાઠા રાજાએ મારી નાખ્યું. ૧૫, લડાઈમાં બહુ મહેનત પડ્યાથી લાઇવની તબિયત બહુ બગડી, તેથી તે ઇંગ્લેંડ ગયા. ઇંગ્લેંડના રાજાએ તેને લશ્કરમાં કર્નલની પદવી આપી અને ઈસ્ટ ઈંડિઆ કંપનિએ ૫૦૦ પાની કિંમ્મતની હીરાજડિત મૂડ઼વાલી તલવાર ભેટ આપી. તે ધનવાન અને પ્રસિદ્ધ થયા અને અંગ્રેજ લાકાએ તેને આર્કેટના વીર ” એવું નામ આપ્યું. k મેર લારેન્સ અને મહંમદઅલી