પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૧૧
૨૧૧
હિંદનો ઇતિહાસ

સૌરયાસમ સ ગવર્નરે તેને પદભ્રષ્ટ કર્યું અને તેના જમાઈ મીરકાસમને ગાદીએ બેસાડ્યો; કેમકે તેને એવી આશા હતી કે તે સારી રીતે રાજ્ય ચલાવી પેાતાના દેશનું રક્ષણ કરશે. સીરકાસમે પોતાને ગાદીએ બેસાડ્યો તેના બદલામાં ખુરદ્વાન, ચિતાગાંગ, અને મેદનાપુર, એ ત્રણુ પરગણાં એટલે ભંગાળાના આશરે ત્રીને ભાગ આપ્યા. ૪, ભીકાસમે શરૂઆતમાં સારી રીતે રાજ્ય કર્યું. તેણે મીરજાકરનું સધળું દેવું પતાવ્યું અને તે દેશમાં સારા બંદાબસ્ત રાખ્યા. સીરજાફરની માફક માત્ર નવાબ કહેવડાવવાની તેની ઈચ્છા નહેાતી, પણુ આગલા નવાગેની માફક તે મરજી મુજ્બ વર્તવા માગતા. બેત્રણ વર્ષ સુધી તેણે કેટલાક ફ્રેન્ચાતે નાકરીમાં રાખી તેમની મદદથી પોતાનું લશ્કર કેળવવા સખ્ત મહેનત કરી. ત્યારપછી તેણે પેાતાને ગાદીએ બેસાડનાર અંગ્રેજોના અંકુશમાંથી છૂટા થવાના અને તેમને દેશમાંથી હાંકી કાઢવાના પ્રયત્ન કરવાના વિચાર કર્યો. અંગ્રેજોની નજીક રહેવાનું ઠીક નહિ લાગવાથી તેણે પોતાની રાજધાની કલકત્તેથી ૧૦૦ માઇલ દૂર્મે ગીરમાં રાખી અને લડવા જેટલી પાતાનામાં શક્તિ આવી છે એમ તેને લાગ્યું ત્યારે તે અંગ્રેજો પર હુમલે કરવાનું બહાનું ખાળવા લાગ્યા, ૫. જીગ્માનું કારણુ ઘેાડા વખતમાં ઉત્પન્ન થયું. પ્લાસીની લડાઈ પછી મીરાકરે કંપનિના કાને પેતાના ખાનગી માલ પણુ દાણુ વિના લાવવા લઈ જવાની રજા આપી હતી. થાડા વખત પછી દેશી વેપારીઓ, કંપનિના નાકરાને તથા મહેતાને પૈસા આપી તેમતે નામે પેાતાના માલ દાણુ આપ્યા વગર લઈ જવા લાગ્યા. મીરકાસમે આ બંધ કરવાના પ્રયત્ન કર્યો પણ તેમાં કંઈ વળ્યું નહિ, ત્યારે તેણે બધા માલ પર દાણુ માધુ કર્યું, તેથી કાઈ પણ માણુસ ણુ આપ્યા વિના વેપાર કરી શકે. પતિના નાકરાને આ ગમ્યું નહિ; કારણુ કે તે પેાતે દાણુ આપવા માગતા નહિ, પરંતુ બીન પાસેથી તે લેવામાં આવે એમ હતા.