પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૬૫
૨૬૫
હિંદનો ઇતિહાસ

લૉર્ડ ગાહર્ટ ખુબર પડતાંજ ગુસ્સે થઈ તેને મારી નાખી, ઇ. સ. ૧૮૧૭માં મા સરદારએ અંગ્રેજના લશ્કર પર માહિદપુર આગળ હુમલા કર્યાં; અણુ સર જાન માલ્કમે તેમના પુરા પરમ કર્યો. લોર્ડ હેસ્ટિંગ્સે યશવંતરાવના બાળક પુત્ર મલ્ચરરાવને ઈારના રાજા બનાવ્યા અને તેના રક્ષણુ માટે તેના મુલકમાં અંગ્રેજ લશ્કર રાખ્યું ૪. પાંચ મેટા મરાઠા સરદારી તરફથી તેના મુલકમાં સૂકલા સહાયકારી અંગ્રેજ લશ્કરના ચ પેટે, જે મુલક અંગ્રેજને મળ્યા તે ઇ, સ. ૧૮૦૨માં માજીરાવે વસાઈની સલાહથી આપેલા મુલકમાં ઉમેરીને લોર્ડ હેસ્ટિંગ્સે ઇ. સ. ૧૮૨૮માં મુંબઈ ઇલાકા બનાવ્યા. ૫. ઈ. સ, ૧૮૨૩માં લોર્ડ હેસ્ટિંગ્સે હિદને કારભાર છેડ્યો, લાર્ડ વેલેસ્લિએ શરૂ કરેલું કામ તેણે પાંચ વર્ષમાં પૂરું કર્યું અને અંગ્રેજોને હિંદમાં અગ્રેસર બતાવ્યા, ૭૪. લૉર્ડ આહર્સ્ટ ૮મા ગર્વનર-જનરલ ઈ, સ. ૧૮૨૭થી ૧૮૨૮ સુધી ૧. બ્રહ્મદેશના રાજ્જૂએ ચૈાડા વખત પર અંગાળાની સરહદ પર આવેલા આસામને મુલક જીતી લીધા હતા. ઇ. સ. ૧૯૨૪માં તેણે અંગ્રેજો પર હુમલા કર્યો અને કિનારા પરના એક ટાપુના રક્ષણ માટે મૂકેલાં કેટલાફ માસેને મારી નાખ્યાં. ગવર્નર્જનસ્લે