પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ૫. પશુ નાની રાણી કૈકયી આ વાત સાંભળી હુ ગુસ્સે થઈ. જમીન પર ચત્તોપાટ પડી તેણે પોતાનાં ઝવેરાત ફેંકી દીધાં અને રાજા તેને મળવા આવ્યા ત્યારે તેની સાથે વાત સરખી પણ ફરી નહિ, આાખરે, તેના કરા ભરતતે યુવરાજ ખનાવવાનું અને રામને ચૌદ વર્ષ વન માફલવાનું રાખ્તએ કબૂલ કર્યું ત્યારેજ તે શાંત થઈ, રાજા પેાતાના વાલા કરા રામને વન માકલવાને વિચાર સહન કરી શકયા નહિ, તેથી તેને ઘણા પશ્ચાત્તાપ થયા, યેાધ્યાના લેકા બધા પોતાના બહાદુર જુવાન રાજકુંવરને ચહાતા, તેથી તેઓ ગણા ગુસ્સે થયા. નહિં જવા માટે કૌશલ્યાએ રામના કાલાવાલા કર્યો, પણ તે તે। ડગ્યાજ નહિ. તેમણે કહ્યું કે ‘રાજાએ કૈકેયીને આપેલું વચન પાળવુંજ જોઈએ; કરાની પહેલી ક્રૂરજ એ છે કે આપની આજ્ઞા માનવી,’ તેમણે એકલા જવાના વિચાર કર્યો; પશુ સીતાએ ઘેર રહેવાની નાખુશી બતાવી. તેણે કહ્યું કે

  • જ્યાં પોતાને ઘણી હેાય, કાં તે તે ધેર હૅય કે દેશવટે ગએલા

હૈાય, ત્યાં તેની સાથેજ રહેવું એ ભીની કરજ છે.’ રામા એમાન ભાઇ લક્ષ્મણ પણ તેમની સાથે જવાને તૈયાર થયા. છ, રામ, સીતા, અને લક્ષ્મણ જમનાની દક્ષિણે આવેલા જંગલી મુલકામાં પ્રથમ ગયા અને ત્યાંથી મધ્ય હિંદમાં વિધ્યાચળની દક્ષિણે આવેલા દડકારણ્યમાં જઈ રહ્યા. તેઓ અયેધ્યામાંથી નીકળ્યા ત્યારપછી વૃદ્ધ રાા દશરથ મરણ પામ્યો. કૈકયીએ વિચાર્યું કે હવે મારા છેકરા ભરત રાજ્ય કરરી; પણ તે ઘણે! ભલા અને પ્રામાણિક હતા; રામ પર તેની પ્રીતિ હતી, તે રામની પાછળ ગયા અને તેમને પાછા આવી રાજ્ય કરવાને વિનંતિ કરી. પણ રામે પાછા કરવાની નાખુશી જણાવી. તેમણે કહ્યું કે આપણુા પિતાએ મને ચૌદ વર્ષ વન મેકલવાની કબુલાત આપી, ત્યારે મેં કહ્યું હતું કે હું તે પ્રમાણે વર્તીશ, તા રાજકુંવરે શ્વેતાનું વચન પાળવુંજ ોઈએ. ચૌદ વર્ષ પૂરાં કર્યા સિવાય મારાથી યાખ્યા પાછા આવી શકાશે નહિ. આથી ભરત એકલાને પાછા કરવું પડ્યું. પણ તેણે પોતાના નામથી રાજ્ય કર્યું નહિ, રામ હકદાર