પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૦૭
૩૦૭
હિંદનો ઇતિહાસ

ઇંગ્લંડની રાણીના સમયનું હિંદુસ્તાન ૮૬. ઈંગ્લેંડની રાણીના સમયનું હિંદુસ્તાન બીજા ચાર વાઇસરોય ૩૦૭ ૧. લાર્ડ ઍન્જિન (૧૮૬૨-૧૮૬૩) અને વાઇસરૉય હતા, હિંદુસ્તાનમાં આવ્યા પછી બીજેજ વરસે સને ૧૮૬૩માં, તે પ વરસની ઉંમરેં મરણુ પામ્યા, તેથી લેકાના હિતને માટે તેણે જે જે કરવું ધાર્યું હતું તેના તેને વખત મળ્યા નહિ, તેણે આત્મામાં એક દરખાર ભરીને ત્યાં હાજર થયેલા ઉત્તર હિંદુસ્તાનના રાજાઓને રાણીની છા મુજબ કહી બતાવ્યું કે તે પેાતે તેમને માટે ઘણી કાળ અને લાગણી રાખે છે, તેમનું કલ્યાણ ઇચ્છે છે, ાને પાતાની પ્રા સુખી થાય એવી રીતે તેઓ રાજ્ય કરશે એમ તે મારા રાખે છે. ર. એ વરસમાં અફગાનિસ્તાનના રાજા ઢાસ્તમહમદ મરણુ પામ્યા. મળવા દર્મિયાન બધે વખત તે અંગ્રેજોને મદદગાર અને વિશ્વાસુ મિત્ર રહ્યેા હતા. તેના મરણ પછી તેના નાના દીકરા શેરઅલીએ પોતાના મેટા ભાઈ અને ખરા વાસ અફઝલખાનને કેદ કરીને ગાદી લઈ લીધી. ૩, સર જૉન લારેન્સ (૧૮૬૨-૧૮૬૯) ત્રીને વાઇસરાય થયે મળવા વખતે પંજાબમાં મુખ્ય કમિશનર તરીકે તેણે સારી રીતે અને ડહાપણુથી રાજ્ય ચલાવ્યું હતું, તે બહાદુર નર અને રાજ્યકર્તા તરીકે દૃઢ અને પ્રામાણિક હતા. તેને ટુળદમામનેા રોખ ન હતા, પણ કામ કરવું બહુ ગમતું, તે લેક તર્ક બહુ માયા બતાવતે અને તેમને માટે તેણે પેાતાનાથી બન્યું તેટલું કર્યું. ૪. એના વખતમાં હિંદુસ્તાનની ઈશાને અને નેપાળની પૂર્વમાં આવેલા ભુતાન નામના એક નાના મુલકના રાજા સાથે એક નાને