પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૨૧
૩૨૧
હિંદનો ઇતિહાસ

મહારાન્ત સાતમા એડ્વર્ડને હિંદના અમલ ૩ર૧ સાથે સગપણુના સંબંધ ધરાવતા, જર્મનના રાહતરૂાહ એનો ભાણેજ અને રશિની રાણી એની ભાજી થાય. યુરાપમાં શાંતિ જાળવવાને તેણે બનતા પ્રયત્ન કર્યા હતા, તેથી એનું નામ ‘શાંતિદાતા એડવર્ડ’ તરીખે ઈતિહાસમાં પ્રસિદ્ધ રહેશે. એની દફનક્રિયા વખતે યુરેપના સાત રાજાએ સરબસમાં હાજરી આપી એના પ્રત્યે પોતાની માનની લાગણી તથા પ્રીતિ દર્શાવી હતી. ૩. પહેલાં રાણી અને પછી મારાણી તરીકેના વિક્ટેરિશ્માના અમલમાં દસ વાઇસરૉય થઈ ગયા. એડ્વર્ડ રાજાના વખતમાં લાર્ડ કર્ઝન તથા લોર્ડ મિન્ટા એ એ થયા. લોર્ડ કર્ઝન અગિરમ વાઇસરૉય હતા અને એના અમલ છે. સ. ૧૮૯૯થી ૧૯૦૫ સુધી ચાલ્યેા. એના વખતમાં એ પ્રાંત બન્યા. જૂના પ્રાંતામાંના અંગાળા અને પંજાના એ પ્રાંતમાં વહીવટ કાનું કામ એક ગવર્નરને માટે ઘણું ભારે હતું. તેથી પંજાબના વાયવ્ય ભામના વાયવ્ય સરહદ પરના પ્રાંત નામે નવે પ્રાંત બનાવ્યે અને એંગાળાના પૂર્વ ભાગને આસામ સાથે જોડી પૂર્વ અંગાળા અને આસામ એ નામના પ્રાંત કર્યાં. લોર્ડ કર્ઝનના સમયના હુદના નકશા જોવાથી આ ફેરકાર સ્પષ્ટ જણાઈ આવશે. ૪. લાર્ડ કર્ઝને હિંદુસ્તાનમાં ધણા સુધારા કર્યો. મીઠા પરના કર ટાડીને તેણે અર્ધા કરી નાખ્યું. આથી સૌથી ગરીબ લોકાને ઘણું રસુખ થયું, તેણે જુદી જુદી જાતના વેપારાગાર તથા કારીગરીને ઉત્તેજન આપવાને વેપાર અને હુન્નરનું ખાતું કાઢ્યું. ઈ. સ. ૧૯૦૦માં ભારે દુકાળ પડ્યે; પણ વાઇસરૉય તથા તેના તાબાના અમલદારાની હાશિયારીને લીધે તથા લેકાને મદદ મળી તેથી માણુસ થોડાં મરી ગયાં, વધારે સારી રીતે કામ ચાલે એટલા માટે યુનિવર્સિટિમાં સુધારા કરવામાં આવ્યા. ખેડુતને જરૂર પડે ત્યારે તે થોડા વ્યાજે નામાંં ઉછીનાં લઈ શકે તે સારૂ ખેતીવાડીની ભેંકા કાઢવામાં આવી. નબના જનીનને કાયદા એ નામના કાયદે રૃાખમાં પસાર કરવામાં આવ્યા, તેથી જે સાહુકારા ખેડૂતેાની જમીન તેમની પાસેથી પડાવી લેવા માગતા હતા તેમના પજામાંથી તે ખસી ગયા. ૧