પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૨૭
૩૨૭
હિંદનો ઇતિહાસ

શહેનશાહ પાંચમા જ્યા અને તેમના વાઈસરોયના ૩૨૭ હિંદને અમલ નવેા પ્રાંત કરવામાં આવશે અને તેની રાજધાની પટના શહેરમાં થશે, એ પટના આજથી ૨,૦૦૦ કરતાં પણ વધારે વર્સ પર પાટિલપુત્રને નામે પ્રખ્યાત હતું અને ત્યાં માર્ય વંશના ચંદ્રગુપ્ત રાજાએ ઇ. સ. પૂર્વે ૩૦૦ વરસ પર રાજ કરી ધણી કીર્તિ મેળવી હતી. પૂર્વ અંગાળા અને આસામના પ્રાંત ક્રીથી તોડી નાખવામાં આાવ્યા; તેના દક્ષિણ ભાગને, ઢાકા સહિત, જૂના અંગાળા પ્રાંત સાથે કરી જોડી દેવામાં આવ્યા અને આસામના જુદા પ્રાંત કરી તેને ચીક્કમિશનરના તામામાં મૂકવામાં આવ્યા. ઇ. સ. ૧૯૧૧માં લાઉં હુર્ડિંગના સમયને હિંદના નકશા જોવાથી હાલ ડુિંદુસ્તાનના કયા પ્રાંત પાડેલા છે તે જાશે. ૪. રાહનશાહ તરથી વાઈસરૉય લાૐ હ્રાન્ડિંગે વળી એમ જાહેર કર્યું કે રક્ષેત્રમાં બહાદુરી માટે અપાતું વિટારિઆ ફ્રાંસનું માટીમાં મોટું ઇનામ હવે પછી અંગ્રેજ તેમજ દેશી સિપાઈઓને આપવામાં આવશે. આ મેટા દરબારમાં—અને ઘણું કરીતે દિલ્હીમાં આવા ભવ્ય દરબાર પૂર્વે કદી નહિ ભરાયા હાય—હુંદુસ્તાનના આલ્બમાં ઓછા ૧,૦૦,૦૦૦ માણસ હાજર હતા; તેમણે તથા ખીજા રાજ રજવાડા તથા અમીર ઉમરાવાએ પાતાના શહનશાહુને ધણા હર્ષથી વધાવી લીધા. ઘણાએને તે હરખનાં આંસુ આવ્યાં; અને જે લાખા માણુસેને દિલ્હી, કલકત્તા, અને મુંબઈમાં પેાતાના કૃપાળુ રાખ્તરાણીનાં દર્શનના જે શુભ દિવસે લાભ મળ્યે તે તેમને પેાતાની જિંદગીપર્યંત યાદ રહેશે. ૫. જી. સ. ૧૯૧૦થી ૧૯૧૬ સુધી લા હુાર્ડંગ હિના વાઇસરૉય રહ્યા, તે દર્મિયાન તેણે લાકેાની સારી પ્રીતિ મેળવી. સરકારી નાકરીમાં વધારે દેશીઓને દાખલ કરવા માટે તથા તેમાં સુધારા કરવા શાં શાં પગલા લેવાની જરૂર છે; તે ચાને લગતી આખા હિંદુસ્તાનમાં સ્ક્રીને માહીતી મેળવવા સારૂ તેણે એક કમિશન નીમ્યું. વળા તેણે લેાક્રાને વધારે નિશાળા, વધારે દવાખાનાં, સારા રસ્તા