પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૩૩
૩૩૩
હિંદનો ઇતિહાસ

જગજાહેર લડાઈના સમયનું હિંદ ૧૨. ઇ. સ. ૧૯૧૪ના ઑગસ્ટની થી તારીખે લડાઈ જાહેર કરવામાં આવી અને સપ્ટેંબર્ને ઑકટાભરમાં બ્રિટિશ હિંદી લકરની પહેલી બે ટૂકડીઓ તેમના સેનાધિપતિ સર જેમ્સ વિલકાસની સરદારી નીચે ફ્રાન્સ પહેાંચી ગઈ. એમાં બંને બ્રિટિશ અને હિંદી સૈનિકા હતા. ૨૪,૦૦૦ માસુસાનું એ એક નાનું લશ્કર હતું, પણ એમાંના દરેક યાદો શીર હતા. હિંદી લશ્કર વાયવ્ય પ્રાન્તની લડાયક જાતાના ઉત્તમ વીશનું બનેલું હતું. એમાં શારજપૂ, ઉત્તમ સીખ લેઢ્ઢા, ઊઁચ, શાભિતા પંજાખી મુસલમાના, મેટા કાળી દાઢીવાળા પટાણે!, હસતા નાના ગુરખા અને ગરવાલીઓ, ભૈરાવર દામ્રા, અને સહનશીલ જાટ લેા હતા. બ્રિટિશ અને હિંદી સિપાઈ બધા સાથે સાથે પેાતાના દેશ અને શહનશાહની ૩૩૩ મેદા લશ્કરમાં હથિયાર સજવામાં ભાંડુ હતા; આતુર હતા, અને જરૂર પડે તે ખાતર સાથે સાથે લડી પ્રાણત્યાગ કરવા તૈયાર હતા. તેમને એક ભયાનક શત્રુની સામા લાવાનું હતું, પણ તે ખીતા નહાતા. રહી લડવાત ૧૩. આ ભયાનક યુદ્ધને મુકાબલે અગાઉ લડેલાં તેમનાં યુદ્ધ ખાળકનો રમત જેવાં હતાં. આ પહેલાંની ખીજી લડાઈ એમાં માણસા જમીન પર કે દયા પર લડ્યાં હતાં. પણ આ લડાઇમાં માણસા માત્ર દરિયા ઉપર નહિ, પણ દરિયાની અંદર લડતા હતા, માલાંની પેઠે દરિયાના ઉંડાણમાં જઇ શકે અને કરી શકે એવાં દરિયાની અંદર રહેલાં વડાણામાં તેમને લડવાનું હતું, તેમજ દરિયાની સપાટીની ઉપર પક્ષીઓની પેઠે ઉંચે જતાં ને ફરતાં વહાણામાં તેમને લડવાનું હતું, જમીન ઉપર પણુ તેએ ખાડામાં જમીન ઉપર, ખાણા ને સુરંગામાં જમીનની અંદર, અને રેલ્વેની ગાડીઓથી પણ વધારે ઉતાવળાં જમીનથી હારા ફૂટ ઉપર, જમીનથી અધર કરતાં વિમાનામાં તેમને લડવાનું હતું. ઘણી વાર શત્રુ નજર પણ પડતા નહિ. તે ઘણા માઇલ દૂર માખરેડાઈ શકે અને એટલે દૂરથી તાપામાંથી ગાળીખાર પહેાંચે નજર પણ કરતા કાય,