પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૩૫
૩૩૫
હિંદનો ઇતિહાસ

જગજાહેર લડાઇના સમયનું હિંદ અથવા તો વાદળાંથી પણ ઉપરના સ્થળથી નીચે આવેલાં લશ્કર પર બૉમ્બ ફેંકતા હાય. વળી હૂિદી લશ્કરને એવાં સંકાની સામા થવાનું હતું કે તેવા સંકટ તેમણે અગાઉ કદી ભાળ્યાં નહેતાં. તે પરદેશી ભૂમિમાં હતાં. હવા, ત્યાના લેક, અને ટેવ એ બધું તેમને નવું ને અજાણ્યું હતું. તેઓ તેમની ભાષા ખેલી શકતા,નહેાતા. ઉત્તર પ્રદેશના શિયાળાની ટા, ખૈર, વરસાદ, કાદવ, એ બધું લયંકર હતું. પ તે કશાથી બીતા નહેાતા. ખીક તા તેમના હૃદયમાં હતીજ નહિ. ૩૩૫ ૧૪, સર પ્રતાપસિંહના દત્તક પુત્ર ઈડરના ર્પૂત રાજાને ફ્રાન્સમાં એક અંગ્રેજ અમલદારે પૂછ્યું કે આ લડાઈ શેને માટે છે તે તમે જાણી છે ત્યારે તેણે જવાબ દીધા, “આ ન્યાયી યુદ્ધ છે, હિંદુસ્તાનની પ્રજા પાતાની ફરજ અદા કર્યા આતુર છે અને સમજે છે કે અંગ્રેજ ચેહાએની સાથે રહી શહનશાહને માટે લડવું એ પેાતાની ફરજ છે. હિંદુસ્તાનનાં વખાણ કરવાની જરૂર નથી; કેમકે અમારી કરજ બુજાવવામાં અને માન સમજીએ છીએ, શહનશાહે પોતાને માટે લડવા અમને ખેાલાવ્યા છે તે માટે અમે મગરૂર છીએ. અમે આવ્યા છીએ તે ખુશ છીએ; જેએ પાછળ રહી ગયા છે તેઓ દિલગીરીમાં ગમગીન છે, કેમકે તેમને લડવામાં દાખલ કર્યો નથી. અમે, અમારાં માણસા, અમારી તલવારા, અમારૂં વ્ય, જે કંઇ અમારી પાસે છે તે બધું—શહનશાહની માલિકીનું છે. મરણ પામવાના આ ઉત્તમ સમય છે. ન્યાસી તે પવિત્ર કાર્ય માટે લડવામાં બહુ કીર્તિ છે. યુદ્ધમાં મરણુ પામવું એ મરણ નથી; કેમકે અમારાં નામ અમર થશે. ફ્રાન્સનાં જે મેટાં યુદ્ધોમાં દુિનાં લશ્કર લડ્યાં તેનું તેમજ તેમના અમર શૂરાતનનુ વષૅન આપવાની આ નાના પુસ્તકમાં જમા નથી. રક્ષેત્રમાં શુરાતન દર્શાવવા માટે મેટાંમાં મારું નામ વિકટારિશ્મા ૐાસ છે. અત્યારસુધી એ ઇનામ માત્ર બ્રિટિશ યાદ્ધાને આપવામાં આવતું. આ વર્ષે તે ૧૧ હ્રિદીઓને આપવામાં આવ્યું. ૧૬. વિકટારિઆ ફ્રેંડસ મેળવનાર પ્રથમ હિંદી સિપાઈ ખુદાદાદ- ખાન, એક પંજાબી મુસલમાન હતા. ઇ. સ. ૧૯૧૪ની ૩૧મી