પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૪૭
૪૭
હિંદનો ઇતિહાસ

હિંદમાં ગ્રીક લાકે ૧. લેક્ઝાન્ડરને વીસ વર્ષની નાની ઉંમરે રાજ્ય મળ્યું હતું. આ વખતે તેની ઊમર ૩૦ વર્ષની હતી. તે ઘણા ભાદુર અને હાંશિયાર લડવૈયા હતા. ઇતિહાસમાં તે મહાન અલેક્ઝાન્ડર નામે ૪P . ઓળખાય છે. તેણે એશિા માઇનર તથા ઇરાનના તમામ મુલક જીતી લીધા, અને ઇરાનના રાજા રાયસ સાથે જેટલી લડાઈ એ લડ્યો તે બધીમાં તેના લશ્કરને હરાવ્યું. ત્યારપછી તેણે તુર્કસ્તાન તથા અફગાનિસ્તાન એ એ દેશો પૂરા ત્યા અને ઘણી મુદ્દત પર જે માર્ગે ચ્યા કુદમાં આવ્યા હતા તેજ ખૈબરત્રાટને રસ્તે તે હિંદમાં પેઠા. ૬. પૈંજાબના પાસ નામે એક ક્ષત્રી રાજાએલેક્ઝાન્ડરને પાછા કાઢવાના પ્રયત્ન કર્યાં, ઍલમ નદીને કાંઠે ભારે યુદ્ધ થયું. તેમાં અલેક્ઝાન્ડર અને તેના ગ્રીક લવૈયાએ પારસ તથા તેના ક્ષત્રીઓને સખત હાર ખવડાવી, લડાઈ પૂરી થયા પછી પારસને કદી તરીકે અલેક્ઝાન્ડરની સન્મુખ આળ્યા ત્યારે તે ગ્રીક રાજાએ તેને પૂછ્યું કે ‘મારે તમારી સાથે કવી રીતે વર્તવું?' પારસે કહ્યું, ‘રાન્ત ગણીને.’ અલેક્ઝાન્ડર આ જવાબથી ખુશ થયા અને તેને છૂટા કરી પહેલાંની પેઠે રાજ્ય કરવા દીધું. છ, પછી અલેક્ઝાન્ડરે ગંગાના પ્રદેશમાં જઈ આખું હિંદુસ્તાન જીતવાના વિચાર કર્યો, પણ તેના સિપાઇએ થાકી ગયા હતા, તેથી તેમણે તેની સાથે આગળ વધવાની ના પાડી, તેઓ વળી કેટલીક મુદ્દત થયાં પાતાના દેશ છોડીને આવ્યા હતા, માટે ત્યાં પાછા જવાર્ત તત્પર હતા. આથી અલેક્ઝાન્ડરને પાછા ફરવું પડયું. સ્તામાં એશિ માઇનરના આબિલન શહેરમાં તે તાવથી મરણ પામ્લેટ, ૮. અલેક્ઝાન્ડરના મરણુ પછી તેનું મોઢું રાજ્ય તેના સરદાર વચ્ચે વહેંચાઈ ગયું. હન્તરેશ ગ્રીક સિપાઈ તુર્કસ્તાન ( જેને શ્રીક લાકાએ બદ્રિા નામ આપ્યું ) અને ઇરાનમાં રહ્યા, તે દેશની શીઆ પરા, અને ત્યાંજ વસ્યા, તુર્કસ્તાન કે આર્ટૂિઆમાં ગ્રીક