પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


શિક્ષણુ આપવા ઠરાવ્યું છે તેને અનુસરતી મિ માસ્ટનના અંગ્રેજી ઇતિહાસની રચના હોવાથી તેનાં મુંબઈ ઇલાકાની જુદી જુકી દેશી ભાષામાં ભાષાન્તર કરાવવાની કેળવણીખાતાના ઐ૦ ડિરેક્ટર સાહેબે પરવાનગી આપી છે અને મૂળના અંગ્રેજી પુસ્તકમાં કેળવણીકારાની સૂચનાથી કેટલાક સુધારાવધારા દાખલ કર્યા ખાદ ભાષાન્તર તૈયાર કરવામાં આવ્યાં છે. આ ગુજરાતી ભાષાન્તરમાં ભાષાન્તરકારે મૂળ પુસ્તકની શૈલીને અનુસરીને ભાષા સરળ તથા રસિક કરવાના અનતે પ્રયત્ન કર્યાં છે. ભચ હાઈ સ્કૂલ જેચંદ કુબેરદાસ દલાલ, તા ૩૦ જુલાઈ સને ૧૯૦૫ 2404} ભાષાન્તરકાર