પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૬૮
૬૮
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ઈશ્વરની મુસલમાન તેમજ હિંદુઓએ ઉપાસના કરવી જોઈએ; તે માણુમાના હૃદયમાં રહે છે, હાથે ખનાવેલાં દહેરાંમાં રહેતા નથી; જિંદગી એ માત્ર ભાયા કે કલ્પનારૂપ છે અને ખરા શ્વરને જોવાથી, જાણુવાથી, અને ચહાવાથી આત્મા મેક્ષ કે શાન્તિ પામે છે. કબીરને વિષે એમ કહેવાય છે કે તેઓ મરી ગયા ત્યારે હિંદુએએ તેમના શબને બાળવા માગ્યું અને મુસલમાનેએ દાટવા માગ્યું; પ જયારે તેમણે તેમના કાન નીચે જોયું ત્યારે માત્ર કેટલાંક સુંદર ફૂલ તેમના જોવામાં આવ્યાં. આ કૂલમાંથી હિંદુઓએ અર્ધી લઇ જઈ ને પેાતાના પવિત્ર ધામ અનારસમાં દામાં અને બાકીનાં અર્ધો સુસલમાનેએ ભારે દખદખાથી દાઢ્યાં. ૭, ચૈતન્ય ૧૪૮૬થી ૧૫૨૭ સુધીમાં થયા. તેમણે ભાખા ખેંગાળા અને આઢિઆમાં વિષ્ણુની તેમજ પુરીના મેટા દેવ જગન્નાથની પૂનના ઉપદેશ કર્યો. તે અંગાળાના એક સાહ્મણુ હતા; પણ તેમના મરણ પછી તેમના અનુયાયીઓએ તેમને સાક્ષાત્ વિષ્ણુના અવતાર માન્યા. શ્રૃહની માફક તેમણે જણાવ્યું કે ‘ ઇશ્વરને વિષે શ્રદ્ધા રાખવાથી સઘળી વગેરે એકસરખી રીતે પવિત્ર થાય છે.' વળી તેમણે કહ્યું કે લેાહીનું એક ટીપું પાડ્યું એ ઈશ્વરને મેટા અપરાધ કરવા બરાબર છે.’ .