પૃષ્ઠ:Hu-Pote.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

તે બધી અમારા સગાએ દેખાડી. ત્યાં મારા બાપા એક પગેની સગી રહેતી હતી, તે અમારે તો રહેવા લાગી. તે ડેશી ૮૦ વર્ષની હતી તે હુ. ઘરનું બધું લાવવું મૂકવું તેજ કરતી હતી. તે બહુ દુશિયાર હતી. તેને કે દક પરયુગીઝ ભા'ના શબ્દ આવડત દgઇ. તેને દાંત નતા પણ તે મારી રીતે બોલતી હતી. તે વખતે વખત મુંબઈપ અમારે ત્યાં રહેતી હતી. તેને અમે ધારી જૂઈ કહેતા હતા. તે અમને બહુ ગમન આમતો હતી. ને પણ તે સાવની કતી. તે હતો તેથીજ અમે દીવમાં રહી શક્યાં. • જ્યારે દીવાળી થઈ ત્યારે વહાણુ સ્મિામાં જવા લાગ્યાં, મુંબઈ તરસ પદ્ વહાણ કર્યું તેમાં અમે છે. પવન સા રે ગા ત્રણ દિવસમાં મુક બઈ પહેઓ. ચાવીને ખબર મળ્યા કે ખાવું ચાર મહિના થશે બંધ છે; કઈ કામ આવતું નથી. માયુસેના પગાર ચા છે. મારી માએ ધર્યું હતું કે કારખાનું માનવું હશે અને સારી કુમાઈ થતી હશે પણું આવીને તેથી ઉલટું જોયું. કારખાનું મામાને હવાલે કરીને મે દીવ ગયા હતા, દલાલને જળવી ગઇ હતા. દલાલે પણ લેકમાં જઈને કામ અમારા કારખાનામાં ન આપતાં બીન કારખાનાવાળાને આપ્યું, મામા એ ૨૩ કંઈ જોયું નહિ તેને આ ફમી ગમ નાની. તે પાને ગેદીમાં કામ કરે જ હતા. કઈ • ડે કારખાનામાં જતા તથા ભાણુથી થખ વખત ખબર મુવતી કે હમ આવતું નથી. પાકા દહાડા ફારખાનું યાર થનું તેનાથી શું છે ? લોના પગાર માથે ચડયા. ઘરનું ભાડું ચાહું આવીને માએ દલાલ વગેરને કામ આણવાને 2, તેઓને કાલમાં જતુનું વેપારીએ વિજય ચઢતા નથી. તેથી ૨ સાફ કરાવનાર નથી. કાલમાં અમેરિકાની લટો *ધ થઈ છે તેથી માલ ખપને નથી. હવે મારે માત્ર પગે ને પy નિકાર નથી, હુ દળાવનાનાં બીજાં બે ત્રણ કારખાનાં થયાં છે. તેઓ મરતુ. છે. ચારે તમારી પાગ ખેજ ઘેટી છે તેમાં કેમ ખર્ચ અજુ ૫છે, અને તમને તે પાલવ ની. સારી રીતે જ ખૂલ જાબુઓએ કારખાનું ચાલવાનું નથી. તેની ખબર કી. ૬૦ રૂપીઆ બા, મul ૫ગાર ને કેમ નીક. તેથી મામા વગેઓએ સલાહ આપી કે માથાનું છે.