પૃષ્ઠ:Hu-Pote.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

બે માધવરાવને ત્યાં જુનાં વિવિધ જ્ઞાન કિતાર નામનાં પનીમાં વાંwાં તેમાં બંગાળી ભાષા શીખવું રહેવું છે એવું વાંચ્યું તેના ૨૨ અને વ્યંજન આપ્યા હતા તે જોયા શીખવાનું મન થયું. તત મનમાં - આવ્યું કે વિરુન ખડેકર માં જ રથી શીખ. તરત તેને ત્યાં ગડ, તે બહાના મઢવા લાગ્યા, ફખિયું નઢિ, મા છે બંગાલી ભાષા શીખવાની બહુ થઈ. હવે ઉપાય રો કરે, તે વેળાએ એકદમ મનમાં આવ્યું કે બાઈબા ધી માં છે, તેમની મદદથી રખાત એમ છે તરત બાઈબાસાvટમાં જઈને બેબુના સમાચાર લીધા, પશુ પંચાયું નકિ. મા શી નહિ. પ્રકરણ ૧૫ મું. મહાત્માએ રાધે ઓળખાણ. હું નિયમસર માધવને તાં જ ને, એક જ માધવરાવે મને કહ્યું કે ઘણાનંદ સરસ્વતી નામના એક વિદ્વાન સ્વામી અતિ આવવાના છે, તેઓએ કલકત્તામાં ઘણુ રારાં સારો ભાર આપ્યાં છે, તે મન માતા વિરુદ્ધમાં શાસ્ત્રનાં પ્રારો બતાવીને સિદ્ધ કરે છે કે વેદમાં મૂર્તિપૂન કર વનું કશું નથી. ચાલે, આપણે તેની તપારા કાઢીએ. તે દોડે તપાસ કરવા ગયા. સાંભળ્યું કે તેઓ વાલકેશ્વરમાં અમુકના બંગલામાં ઉતર્યા છે, તરત અમે બેઉ નાલકેશ્વર ગયાં અને સ્વામીને મળ્યા. સ્વામીને દેખાવા લ - હ. મેં મારું, મધું, મુખ, દાદી ખેડેલી, એક મોટું ભગનું પણ "હે." રેલું હતું. શાદી તટ્ટીએ બેઠા હતા. આસામ પુસ્તકને ઢગલે પડયો . સ્વામી દયાનંદ એકલા હતા, પાસે કોઈ નાનુ. યા જાને પ્રણામ કર્યો પછી પામીને પૂછ્યું ક્યાં રહે છે ! દિ ધર્મ માના ઇરાદ પૂછયુ. પછી માધવરાવે કહ્યું કે અમે ગીરગામમાં રહીએ છીએ અને બ્રહ્મ સમાજ •, ધર્મ માનીએ છીએ. પછી ધર્મ સબંધી વાતચીત કરવા માંડી. કલકત્તાના શિવચંદ્રસેનની વાત કાઢી, તેણે કહ્યું કે કેશવબાબુને ઓળખુ છુ. તેઓને