પૃષ્ઠ:Hu-Pote.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

તે ચરે બહુ ખૂબસુરત દો. જરા જોઈને મેં શરમાઈને નીચું ઘાલ્યું, ' તે સ્ત્રી કંઈ બિલી નહિ, ડીવાર પછી તે જતી રહી. પછી બાપુને હું વાતે વળગ્યા. તેમાં બાબુએ ધર્મ સંબધી વાત કરી. તે પિને યજુર્વેલું ભા'તર કરતા હતા તેમાંથી વેડુંક સંવાળામું. મેં ત્યાં પડેલાં બંગાળી પુરત જોયાં, બાબુએ કહ્યું કે એ બંગાળી પુસ્તકે છે. મેં કહ્યું કે હું જાણું છું. મારે તે શીખવાનું મન છે. પણ કોઈ શીખવનાર નથી. મને ક, ખ, ઓળખતાં આવડે છે તે શીખવા માટે મેં બાઈબલ લેવાતું લીધુ, પણ તે વાગતાં આવડતું નથી. તમારી પાસે પહેલી પડી હોય તે પાપે. આથી બાજીએ આર્ષ પામીને મને કહ્યું, હવે પહેલી પડી ફોધી કાઢી અને ડીખવીશ કાલે આવજો. પછી હું બીજે દહાડે પાર આબુને ત્યાં ગયે. બીજે દહાડે મેં બાબુનું નામ નવીનચદ્ર રાય જાણ્ય, મકરણ ૧૬ મું. બંગાળી શીખવવાનો આરંભ. * હવે હું દરરોજ જવાબુ નવીનચંદ્ર રાયને માં બ ગાળી શીખવવા માટે ૮ વાગે જતા હતા. બાબુની જોડે વાતચીત કર્યા પછી ૧૦ વાગે બાબુ જમવા જતા, જમવાને મને બહુ આશ્રદ્ધ કરતા, તેની સ્ત્રી પણ રાધનારની જોડે જમવાનું કહેવડાવતી હતી પણ હું મારા મતે મંહિ. હું હમેશાં કહેતા કે “મે ખા કે આયા મુઝ ખાન નહિ હૈ.” દરરોજ ખાવાને આગ્રહ થતા, તેમાં સેઈયે કોઠાસીના હુકમ પ્રમાણે મારી પાસે આવી. કહેતા હો, માજી ખાને પુરાતે હૈ ચલીએ ખાને. હું તેના જવાબમાં કહે છે કે એ ખા કે યાર અબ ખાના નદ્ધિ છે. આવી રીતે જ બાધાને આગ્રહ થતું. હું ખા નહે. મરણ કે મેં મનમાં પ કરી રાખ્યું હતું કે ટ્રેઇની પાસે પૈસા લેવા તથા કેઈને ત્યાં ખાવાનું રાખવું નદિ તેથી ભાવમાં ફેર પડે છે. આવા વિચાર સાથે થશે તે મને હમચ્છ