પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

ચિચન્દ્ર વિદ્યાસાગર હતા હાર જીમણે પોતાના મિત્ર મનમાનતાશાતના જાગ સંસ્કૃત પ્રેસ' નામનું એક છાપખાનું કયું હતું. આ પ્રક નામાં એ પાતાનાં એમાં પુસ્તકો વગેરે બપતા હતા. કેટલાક દિવસ પછી તકલકાર કરી ગયા ગેટલે તેમની તે અડધા ભાગીદ મત આપી ને એમણે એકાએજ ને છાપખાનું ચલાવવું થા હું અને સાથે સાથે સંસ્કૃત ડિપોઝીટરી ' નામનું એક પુસ્તક વેચવાન ખતું મ્હાડયું, જે હજી સુધી ચાલે છે. આ પ્રમાણે પુસ્તકાના પ્રશ્નન અને વેચાણુ દારા એમણે પોતાના સમયમાં જ્ઞાનના પ્રચારમાં ચૂંટી મા પઢોંચાડી છે. એ દિવસોમાં સરકારી નિાળામાં પર્ણો વધારે શ્રી ભવી પાની હતી. તે બીજી તરફ ખ્રિસ્તિ પાદરી−એ પેડી પી બળા નિવે ઉપાડી હતી, પણ પોતાના ગાભા ખ્રિસ્તિ થઈ જશે એવા કી લોકો પોતાના બાળકોને ત્યાં મેલતાં માતા હતા. એટલા માટે ઇ.સ. ૧૮૫૯માં કેટલાક સાહી બંગાળી પુષ્કાએ તે લકત્તાડ્રેનિ‘ગકૂલ’ નામની એક નિશાળ સ્થાપીને ચાડી શુએશિક્ષણ માપવાની ગોઠવણ કરી. એ કુલ કમિટીમાં વિદ્યાસાગર એક જભાષદ હતા કેટશ દિવસ પછી જલ્દારે કમિટીથી એનિશાળ નરેશભર ન ચાલી ધરે નીત બધા સભાસદો એમના ઉપર ભાર નાંખીને પી ગયા. જયા રથી એ એના કરતા કારવતા થયા ત્યારથી એ નિશાળની ઉન્નતિ થવ લાગી. સમશે એ નિશાળની વ્યવસ્થા માટે એક નત્રી કમિટી નીમી અને પોતે તેના સેક્રેટરી થયા. એ કમિટીએ એ નિશાળનું નામ બદ લીને "મેટ્રાપેલિટન ઇન્સ્ટીટયુંશન " રાખ્યું. ત્યાર સુધી એ નિશાળમાં ફક્ત એન્ટ્રન્સ સુધીનું ચિક્ષણુ અપાતું હતું. વિદ્યાસાગરે - મલેજના વ પાડવાની સેનેટ પાસે રજા માગી. શરૂઆતમાં સેનેટ વાંધો લીધા, પણ વિદ્યાસાગરે ખાત્રી કરીઆપી કે એનો વહીવટ કર કસરથી ચલા- ામાં આવશે જ્યાં પણ શિક્ષણ કાઇ પણ પ્રકારે બૌછ સરકારી ક વિ ાોને તાં ઉતરતા પ્રકારનું નહીં આપવામાં આવે. બધા