પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

છે. આ શાળાને જિલ્લામાં પ્રથમ અને રાજયમાં દ્વિતીય શ્રેષ્ઠ સંસ્થાનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. જે માટે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ટ્રસ્ટીગણ, કાર્યકરો, દાતાઓ અને શુભેચ્છકોને આ પુસ્તકના માધ્યમથી હાર્દિક અભિનંદન પાઠવું