પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૪
જગતપ્રવાસ
૧૨૪
જગતપ્રવાસ

૧૨૪ ગત મામ રાળનું ભેંટ કરેલું એક બ્રાંત્રનુંજ ફ્રાનમ છે. વળી એક મોટું ઢોલ ઉભું કરેલું છે. આ બધાની પછવાડી મન્દિર છે, તે પંદર સાળ કોરી કાઢેલાં પક્ષનાં ટોળાંથી શણગારેલું છે. આ કાંતરકામ કલાકૅક નિહાળીને તે વા લાયક છે. કોરીઅન વાઝનું ફાનસ નિકો. વળી બીજા પથ્થરનાં પથી ચઢીએ છીએ. એટલે એટલા સ્કાગળ જવાય છે. ત્યાં આગળ યો-મેઈ-સોન નામે અદ્ભુત, સુંદર દ થાળ છે, એ દરવાજો તો નિકોનું રત્ન છે. તે વાળી લાખ દીધેલા, એક સરખી કોતરણીના થાંભલાપર ટેકવેલો છે. એક પાંભલા ઉપરના