પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૨
જગતપ્રવાસ
૨૨૨
જગતપ્રવાસ

ર ભગત પ્રવાસ. સિકંદ્રાને દરવાજો બહુ રૉભિત છે. તે લાલ પથ્થરતા છે. તેમાં સફેત આરસપ્તાણુમાં કુરાનમાંથી લેખ કાતરેલા છે, પૈની ઉંચાઇ ૭૨ ફીટ છે. અગાસીને બંન્ને ખુણે આરસના મિનારા છે. એની ટાસેથી હુ દૂર સુધીના દેખાવ જણાય છે. કુળદ્રુપ મેદાનમાં થઈને જમના નદી વહેછે તે જાણે ભુરી પટી હૈાય તેવી લાગે છે. આગ્રાના મહેલ તથા મ છઠ્ઠાના ઘુમ્મટ અને મિનારા, ચળકતા તાજમહેલ અને દક્ષિણ તરફ્ કૃત્તપુર સીકરી જહુાય છે. આગ્રાથી ૨૪ માઇલ ઉપર અકબરનું ફત્તેપુર સીકરી નામે વિચિત્ર ઉન્નડ શહેર આવેલું છે. શહેરના કોટ કરતા સાત માઈલ છે. તેની મ ધ્યમાં દેઢસા પીઢ ઉંચી ટેકરીપર મારતાની હાર આવેલી છે. કાટ તે હજી માજીદ છે, પણુ શહેર નાશ પામ્યું છે. તેની જગાએ ભાગ તથા ખેતર આવી રહ્યાં છે. ઉત્તર તરફના દરવાજા આગળ એક માઇલ લાંબું બજાર હતું તેનાં ખંડેરપરથી શહેરના વિસ્તારના સહેજ ખ્યાલ આવે છે. માખી ટેકરી ખાદશાહી મકાનેથી રોકાઇ ગઇછે, એ મકાને શહેર તથા મેદાનેાના ઉપર આવેલાં છે, તેમાં અડધી મસ્જીદ તથા કરે તે અડધા મહેલ છે. મુગલે, જીવતા છતે રહેવાનાં મકાન કરતાં પણ મુચ્યા પછી વધારે શાભાયમાન કારામાં રહેવું મેદ કરતા. અંદર જવાનેા મુખ્ય દરવાજો મસ્જીદો છે. એ આખી દુનીઆમાં સાથી ઉચો કહેવાય છે. અંતે સેા ફીટ પહોળાં પગથીઆં છે. રસ્તાથી ૧૫૦ કીટ ઉંચા છે તથા આસપાસ વીસ માઇલ ઉપરથી પણુ એ નજરે પડે છે. એની એક ત રક્ ત્રીશ કીટકું તળાવ છે. જેવાં અનેે ત્યાં ગયાં કે તરતજ કેટલા

  • માણસા તથા કરા ૭૦ ફ્રીટ ઉંચેથી ભુસકા મારી એમાં પડ્યા. અને

તરતજ ભીના તે ભીના દોડતા પગથી ચઢીને અમારી પાસે પૈસા માગ- વા આવ્યા. આવાં તળાવ મુગલાઈ મહેલામાં ઠેર ઠેર જોવામાં આવે છે. ઉનાળાના દહાડામાં એ ઠંડક સારૂ વપરાતાં હશે. દરવાજામાં પેઠા પછી મેટા ચેખુણ મંડપમાં અવાય છે એમાં એક લાલ પથ્થરની તથા સ્મેક આરસની, એમ એ ખરા છે. તે વેગળેથી ગુંથેલી કાર જેવી જણાય છે. આરસની કબર છે તે એક ફકીરની છે. એ ફ્રકીર અકબરના ઘણા ભાતી- તે હતા, એને વિશે જે દંતકથામાં ચાલે છે તે જો ખરી હાય તા તે