પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૯
જગતપ્રવાસ
૨૩૯
જગતપ્રવાસ

જગત પ્રયાસ. ૨૩: કાઇ રહેતું નથી. એ જગા ધણી ભયાનક છે. એક રસ્તેથી બીજે રસ્તે, બીજેથી ત્રીજે એમ ક્રાંકાં માયા કરેા પણ કાઈ કાઈ મગજના કારેલા ખાવા સવાય કોઈ મનુષ્ય નજરે પડતાં નથી. કોઇ રાજાએ આવું સારૂં શહેર, મહેલ વગેરે પેાતાની પ્રજાને સાથે લઈ શા માટેત” દીધું હશે તે સમજાતું નથી. આંબેરના મહેલ કાંઇ વિશેષ વધુન કરવા જેવા નથી. એની માં- ધણી મુસલમાની છે. પણ જે સ્થળે એ ખાવે છે તે ઘણું રમણીય છે. સરેાવરતી ઉપર આવેલી ટેકરીના ઢોળાવપર છે. એ ટેકરીને શિખરે મ જમ્મુત ગઢ છે. આસપાસની ટેકરીએપર પણ કિલ્લા છે. બધી ટેકરીઓ વચ્ચે મજબુત કા છે. મહેલના ભાગ છે તે છેક તળાવલગી જાય છે. ત્યાંનાં ઘેરાં લીલાં ઝાડપાનથી ઈમારતા બહુ દીપી રહે છે. એ બધાનું · પ્રતિબિંબ સરોવરના પાણીમાં પડતું હતું તેનું ચિત્ર મનમાંથી ઝટ ભૂસાય તેવું નથી, માનસિંહ ઈ. સ. ૧૫૯૨ માં આભેર બાંધ્યું હતું. ધા પુત મહેલોમાં એ સૌથી સારા છે. જેપુરથી અમે અજમેર ગયાં. ત્યાંના નવાઇ જેવા રસ્તા તથા ન રામાં કરવામાં એક દિવસ ગાળ્યા. એ એક બ્રિટિશ જીલ્લાની રાજધાની છે, તે રજપુતાનાની મધ્યમાં આવેલું છે. એનું ક્ષેત્રમા૫ ૭૦૦ ચારમ માઇલ તથા વસ્તી ૩,૨૦,૦૦૦ માણસની છે, તેની આસપાસ દેશી રાજ્યો આવેલાં છે. અજમેર રૂનું બજાર છે. રજપુતાનાના વેપારનું એ મુખ્ય મથક છે. શહેરને ફરતા દરવાજાવાળા પથ્થરને કાઢ છે. શહેરની દક્ષિણે દરગાહ છે. હિંદુસ્તાનના બધા ધર્મના લોક એને માને છે. પ્રખ્યાત પીર ખ્વાજા ને ત્યાં દાટેલા છે. એ ૧૩મા સૈકામાં થઇ ગયા. એને વૈરાજ હજી પણ તે મંદિરનો ઉપરી છે. દરવાજા આગળ અમે જોડા ઉતારીને સાથે આણેલાં જાડાં ગરમ મોજા’ પહેર્યા.આરસની જમીન બહુ ટાઢી લાગે છે. અંદરના ભા ગમાં છે કે ત્રણ મસ્જીદે ને પીરની કખછે ત્યાં દાખલ થવાની રૂપાની કમાન છે, એક ઊઁડા કુંડ ખડકમાંથી ખાદી કાઢેલા છે. તેમાં જાત્રાળુ લેક ન્હાય છે. શહેરની બહાર ટેકરીના ઢાળાવપર એક જૈન દેહેવું છે. અલ્તમશે અઢી દહાડામાં એ દેહેરાની મરજી બનાવી દીધી હતી, ત્યાંની મુસલમાની કારીગરી વખાણુવા જોગ છે. શહેર બદ્રાર માટા બાગવાળા મેદાનમાં મેયો કૉલેજછે. અર્લ ફ્ મેષોએ તે ઇ. સ. ૧૮૭૦માં સ્થાપી હતી. રજપુતાનાના રાજા તથા સરકાર બંનેને ખેંચે એ પાલે છે. એને ઉદ્દેશ રજપૂત અમીરાને યુરો પીઅન વિચાર પ્રમાણે કેળવણી માપવાનો છે.