પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૫
જગતપ્રવાસ
૨૪૫
જગતપ્રવાસ

જગત પ્રભાસ ૨૪૫ અમદાવાદમાં બીજી જોવા લાયક જગા તે ઘડીસીંગનાં જે દેહેરાં છે. ડીસીંગ નામે શ્રીમત ત વેપારીએ ૪૦ વર્ષપર એક લાખ ઉપર રૂપી ખરચી એ બંધાવ્યાં હતાં, એનાથી અસલી દેહેરાં કરતાં એની કાતરણી તા ઉતરતી છે. પશુ તે સિવાયની શોભા ધણી સારી છે. માટી ઇમારતની પછવાડી વિશાળ ભાગમાં દેહેરાં આવેલાં છે. એ હવેલીમાં હ ઢીસીંગનું કુટુંબ રહે છે. ઇમારત નીચેથી જવાના કમાવાળા દરવાજોછે. દેહેરાની આસપાસ ૫૬ કમાતાવાળી કરતી પડાળી છે. તેના થાંબલા બહુ સારા કાતરેલા છે, વચ્ચેના ચેક ૧૫૦ ફ્રીટ લાંખો અને ૧૦ ફીટ પ્હાળે છે, અમારે એકજ દહાડો રહેવાનું હતું તેથી જે જે જોવા લાયક હતું તે ઉપર ઉપરથી જોયું. બધું બરાબર જોતાં તે એકાદ અઠવાડીલું થાય. અમદાવાદથી સાત માઈલ ઉપર સરખેજના રાજો છે. પૂર્વ તરફ ના રાજાચ્યાના એવા એવા તુરંગ થાય છે ૐ ‘‘અરેબીઅર નાઇટસ” માંની અસંભવિત વાર્તા પણુ અને એમ માનવાની વૃત્તિ થાય એમ લાગેછે, ૧૫ મા સૈકામાં મમદ એગડાને શહેરથી આઘેહવા ખાવાનું મકાન બનાવવાની ઈચ્છા થઇ. તેણે ૧૮ એકરનું ૩૦ કીટ ઊંડા પાણીવાળુ એક માઠું તળા- વ ખેાદાવ્યું, તેમાં ચારે તરફ સરસ પગથી કરાવ્યાં, ઉપર કાંઠે મહેલો ની હાર કરાવી, ત્યાં પોતાના માનીતા વછરી ઘટાવી તેની કાર કરાવી, એ કબર દાલ બનાવતાં ૫૦,૦૦૦ પાંડ થાય. પેાતાની રાણીને દટાવી તેની પશુ શેાભાયમાન કાર કરાવી અને પોતાને સારૂ પણ એક કાર કરાવી મુકી, તેની પાછળ એણે એક ખીજી સુંદર મસ્જીદ બધાવી છે. તે ક્રૂકત આગ્રાની મોતી મસ્જીદથીજ ઉતરે એવી છે. એ બધું હાલતા વેરાન થઈ પડયું છે. કાઈ કાઇ મુસાફા સિવાય ત્યાં બીજું કાઈ જતું નથી, અમદાવાદથી ઉપડી અમે હિંદુસ્તાનની છેલ્લી નૅવા લાયક જગા મુંબાઈ આવ્યાં. સંખાઈનું ખારૂં હ્મણું સારૂં છે, લગર કરવાની જગા જો- ઇએ તેટલી છે તથા મેાટા મેટા કાને ગાદી છે. કલકત્તા કરતાં મું. આઈ શહેર ઘણું વધારે સુંદર છે. ત્યાંનાં સારાં સારાં મકાન એક રમ ણીય મેદાનમાં આવેલાં છે. તેની તથા સમુદ્રની વચ્ચે ફકત શ્વાસનેાવિ- રતાર છે. મકાનોની પાછળ શહેર આવેલું છે. શહેરની પછવાડી રૂં છેતે ૧૦ માઈલ ાળુ છે. તેમાં નાના એટ છે અને તે પાછળ પોતની હાર આવેલી છે.