પૃષ્ઠ:Jagat Pravas.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આ હેવાલ એરે-ઈન-ફરનેસ માંના મારા મિત્રોને તથા અને પ્રતિનિધિ તરીકે પસંદ કરનાર મંડળને પ્રથમ પત્રદ્વારા લખી જણાવ્યો હતો તેમનેજ પુસ્તક માનસહિત અર્પણ કરૂં છું. ગ્રન્થકર્તા.