પૃષ્ઠ:Jagat Pravas.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮
જગતપ્રવાસ
૬૮
જગતપ્રવાસ

' જગતપ્રવાસ. પહાડને પડખેથી જ્યાં જ્યાં નાશકારક બરફની ભૈખડો ધસી આવે છે ત્યાં ત્યાં એ છાપરાં કર્યા છે. સલ્કક પર્વતોની ખરફની ભેખડોના અ તિ ભારે મળતું વર્ણન બરોબર થઇ શકતું નથી. પાહાડની બાજુએ હંકાણમાં મોટા ખાડોમાં બરફના મેટા જયા શિયાળામાં ભગા થાય છે, મ્ને વસંત ઋતુમાં નીચેની ખીણમાં એટલા જોરથી ધસી આવેછે કે તેએની આગળ કાંઇ ટકી શકતું નથી, માર્ગમાં જે માવે છે. તેને ઘસડી જાય છે. માટમાં મેટાં કદનાં ઝાડૅ, મૈટા પાવાણા, જમીન અ ને ઝાડીઓને ખોદી હઁદીને નળસેળ કરી નીચે ખીણમાં ઢકેલી મળે છે. મેં હિમ ભેખડોના લપસવાથી પવન ઉત્પન્ન થાય છે તેના બળને પણ પ્રતિરોધ કરવાનું કામ લગભગ અશકા જેવું છે. એ ભેખડોના ધસારા શવેના સડકો પણી મુશ્કેલી અને ધાસ્તીમાં નાખે છે. અને કેટલાંક અઠવાડીયાં લગી ટ્રેનની આયત અટકાવે છે, તે માણુસાતા જીવલેછે. પરંતુ હવે આ છાપરાં નીચે થઇ Àનો ખીન હરકતે દોડી જાય છે. મેં અતિ મજશ્રુત છાપરાંના ઢાળ એવા કથા છેકે તેપર થઇનેઅરેક અને તેની આગળ ધસડાતી ચીજો નુકસાન કર્યા વિના તેપર થને સાથી જાય છે, એ છાપાંમાંનાં કેટલાંક સ્પર્ધા માઇલથી વધારે લાંમાં છે તે એને બાંધવાનું કામ હજી ચાલે છે અને ત્રણ હાર આદમી તેપર લાગે છે. તેમની તંબુની છાવણીએ સડકની બાજુમાના દેખાવની શોભામાં ઉમેરા કરે છે. કાનેર્ડિયન રેલવેવાળાને માથે તેમનાં ભોજનનો તથા તબુનો ખરચ છે અને તે ઉપરાંત તેમને વાડીએ ચાર્ડા- લર આપે છે. દિવસમાં ત્રગુવાર માંસ સહિત ભોજન જમી તથા તાજી તંદુરસ્ત હુલામાં વસી તે આનન્દ કરે છે, સેલક પર્વત એળ’ગવામાં હુંયામાં ઉંચા સ્થળે રેલવે ચડે છે તે જર્સ પાસ (રાજમ ઘાટ) કહેવાય છે ત્યાં અમે ચાલતાં ગયાં. અહીં કેટલાંક મકાનો છે તેમાં દારૂનાં પીઠાં છે તથા ગાયન અને નાચવાના અને તેયીએ નકારાં કામ કરવાની જગ્યાએ છે. કારીસમાંના જેએ અનીતિવાન છે તેએ અહીં એ નઠારી મોજમઝા ભોગવવા આવે છે, ત- થરૂપ મને માલમ પડયું કે તેમેનો મોટો ભાગ સુનીતિવાન હાઇ દારૂ વગેરેમાં પોતાની કુબાઇ ઉડાવી ન દેતાં તેનો સંગ્રહ કરી આ નવા મુલ ક્રમાં વસવાની પેરવી કરે છે. જર્મ પામ એ સાંકડી (ખંડ દે, તેમાં