પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જંગલમાં મંગળ પ્રકરણ ૧ લુ'. · રાયમલ સાયા” સાંજ પડી હતી. પશુ પક્ષીઓ। આખા દિવસના શ્રમથી નિવૃત થઇ પોતપેાતાના સ્થાન તરફ જતાં હતાં. ગામેાનાં ટામાં ચાર ચરી તેમના માલીકાના બર તરફ જતાં હતાં. ગાવાળીયા પણ ગાયાનાં ઢાળાંની પાછળખા ઉપર લાંબી લાકડી ગાયને ડચકારતા ચાલ્યા જતો હતા. રત્નનગરના રહેલાણી એ નગરની બહાર આમ તેમ કરી ખુલ્લી હવાના માનદ ભાગવતા હતા. ગરીખ દાના ઝુંપડામાં રસેઇ થતી હતી. ઝુપડાની મૂકી