આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૯
જયા-જયન્ત
ꕥ
જયા : વીજલડી હો ! ઉભાં જો રહો, તો
- ઉરની પૂછું એક વાતલડી રે;
- દિનને દિનાનાથે અજવાળાં આપિયાં,
- અન્ધારી કેમ કીધી રાતલડી રે ?
- વીજલડી હો !
- વીજળી તો ઝબકીને આથમી.
- એ સાહેલી યે ગઇ તજીને.
ꕥ
જયા : વીજલડી હો ! ઉભાં જો રહો, તો