પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરજીનું
 

કબીરજીનું તથા પાણીના પુઆર।માંના કમળની નીચે એક વસ્ત્રમાં લપેટી તેમ રમતું મૂકી દીધું. આમ અને દંતકથામેા ીરના જન્મ વિષે જન્મ વિષે સમાજમાં પ્રચલિત થઈ છે. જે વખતે આપણા રાષ્ટ્રમાં લગભગ અષાધિ પ્રસરતી હતી તથા મુસ્લીમેની વટાળ પ્રવૃત્તિ વધારે વેગમય બની હતી, ત્યારે એટલે મુસ્લીમેાના શાસનકાળમાં-લગભગ તેના છેલ્લા ઉદયકાળમાં એટલે ઈ. સ. ૧૩૯૮માં મહાત્મા ભક્ત કબીરને જન્મ કાશીનગરીમાં થયા હતા. તેઓ એક મહાન ઔર પંચના સ્થાપક બન્યા હતા. આજે પણ તેમના અનુયાયીઓ દ્વારા તેમનાં ભજને ભારતવર્ષનાં ઘરેશ્વરમાં પ્રચલિત છે. ભારતવર્ષમાં કીર, ’ એક યુગપ્રવર્તક નામ તરીકે વધારે પૂજાય છે. તેઓ કંવ તો છે જ પરંતુ કવિ નથી તેટલા તે ક્ષત છે, અને ભક્ત નથી તેટલા તેઓ મહાત્મા અથવા ઋષિને લાયક છે. એમના ગુણાની ખલવત્તર પ્રતિભાએ આ વાતની બરાબર સાક્ષી પૂરી છે. તે રામના ભક્ત હતા. કાર કાણુ ? તેઓ બાલ્યાવસ્થામાં જ રામ રામ ’ અને ‘ હરિ રિ’ના ઉચ્ચાર કરતા હતા. મુસ્લીમા તેને સાકર કહેતા. પરંતુ મુસ્લીમેને પણ તેમણે ચમત્કાર બતાવી દીધા હતા. તે મુસ્લીમાને કહેતા – “જે કાઈ બીજાને નાહક માર, જુડે વેશ સજીને જગતને ઠગે, દાર પીએ, ત્યાજ્ય વસ્તુઓ ખાય, પારકા માલ હરી જાય, તે જ કાફર હેવાય. ગલા ફાટ બિસમિલ કરે, વાહ કાર બેબ્રુઝ; એરન કા કાર કહે, અપનાં ફેર ન સુઝ