પૃષ્ઠ:Kahevat Sangrah.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ભરમ ભારી ને ખિસ્સાં ખાલી. આપ ભલા તો જગ ભલા. [ ૧૧ ] સાત સાંધે ત્યાં તેર તૂટે. થમડી તૂટે પણ દમડી ન છૂટે. માગી અક્કલ ને દીધી શિખામણુ. દુખતે શ ને દૂબળે વેઠ. ઢમઢાલ માંહી પેાલ. glovă કર્યું તે કામ ને વીંધ્યું તે માતી. જે છાજે તે છાજે, અષી ખેલ્યા ને અબી ફોક. આગળ દોડ ને પાછળ છેડ. ૧૮૪૭. કઈ ગધેડા પર નાખત માટે ? 11 આભ ફાટયું ત્યાં થીગડુ' કયાં દેવું ? ઊલમાંથી નીકળીને ચૂલમાં પડી. શી d